Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નિહઁય અને જ્ઞાન કેવળિ ભાષિત અને પ્રકૃપિત હતું. ભગવાન નિર્વાણુ પધાર્યા બાદ પણ દીક્ષાપર્યાય માટે કાઈ પણ આગંતુકને પ્રભુના શિષ્યા પાસે જ મેાકલતા, કાઇક સમયે પેાતાને સેલે રાગ ફાટી નીકળ્યા છે ને કાઈ સેવાચાકરી કરનાર શિષ્ય હાય તા ઠીક એમ ભાવ થવાથી કપિલ નામના વ્યક્તિને દીક્ષા આપી શિષ્ય તરીકે અંગીકાર કર્યાં. કપિલે દીક્ષા ગ્રહણ કર્યા. પહેલાં જૈન પથ અને મરીચિના પંથ વચ્ચેનો ભેદ સમજવા પ્રયાસ કર્યાં. મરીચિએ એવી યુક્તિ-પ્રયુક્તિથી સમજાવ્યું કે જૈન ધર્મી અને અમારા માનેલા ધના ઉપદેશ વચ્ચે કોઇ અંતર નથી. ફક્ત બહારના આચારવિચારા પૂરતા જ ક્રૂક જણાય છે, તેથી મારે પંથ સ્વીકારી શિષ્ય થવામાં કોઈ પણ પ્રકારને મેક્ષમા માં મધ આવતા નથી, આ સમજાવટના પિરણામે કપિલ તેમનેા આજ્ઞાંકિત ચેલે બની શુશ્રુષા કરવા લાગ્યા. ને ત્યાર બાદ મરીચિ કાળકરી પાંચમા બ્રહ્મદેવલેકમાં ઉત્પન્ન થયા. (સૂ૦૧૩)
બ્રહ્મલોકવાસિ દેવનામક ચતુર્થો ભવઃ । / કૌશિકનામકઃ પશ્ચમો ભવઃ ।
હવે પાંચમે ભવ કહેવામાં આવે છે—
મૂલા—‘ સુપ ળ છે' Éત્યાદિ. ત્યાર બાદ ધ્રુવના ભવ-આયુષ્ય-સ્થિતિ પૂર્ણ થયા બાદ પાંચમાં ભવમાં તેમનો જીવ પૃથ્વીના રત્નમય આભૂષણુની સમાન કાલ્લાક નામના સન્નિવેશમાં બ્રાહ્મણને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયા. આ પુત્રનું આયુષ્ય ચેારાસી (૮૪) લાખ પૂર્વનું હતું. માતા-પિતાએ તેમનુ નામ ‘કૌશિક ’ રાખ્યું. બાલ્યાવસ્થા વ્યતીત થયાં બાદ યુવાવસ્થા પ્રાપ્ત થઇ. તે યુવાવસ્થામાં ઘણા તીવ્ર બુદ્ધિવાળા અને મહાન તેજસ્વી હતા. તેની બુદ્ધિ અને ચતુરતા ઘણી હતી. આ બુદ્ધિમત્તાના ઉપયેગ તેણે અન્યાયી રીતે ધન ઉપાર્જન કરવામાં કર્યાં. અનેક પ્રકારની યુક્તિ-પ્રયુક્તિઓમાં જેમ જેમ કાબેલ થતા ગયા, તેમ તેમ ધૃવિદ્યામાં પારંગત બનવા લાગ્યા. સમસ્ત જીવન આવી રીતે નીકળી ગયુ, તેમજ તેમાં ઓત-પ્રોત રહ્યો છતાં તે આવા દુષ્ટકની આલેચના અને પ્રતિ ક્રમણ કર્યા વિના મૂઢ દશામાં મરણ પામી કીટ-પતંગ આદિ અનેક હલકી જાતિની તિય ચ ચેાનિયામાં ભવ-ભ્રમણ કરવા લાગ્યા. આવા ક્ષુદ્ર ભવા અનેક થયા, તેની ગણત્રી શાસ્ત્રોએ લીધી નથી. એમ જ આગળના ક્ષુદ્ર ભવા પણ સમજી લેવા. (સૂ૦૧૪)
ટીકાના અ’—‘સહ ન લે' ઇત્યાદિ. આગામી આયુષ્યમાં જીવ, ગતિજાતિ-સ્થિતિ-અવગાહના-અનુભાગ ને પ્રદેશ એ છએ એલેા બાંધે છે.તે અનુસાર નયસારના જીવ દેવલેાકમાં છએ ખેલ બાંધીને અવતર્યા હતા. ત્યાંના દીર્ઘ કાલના સુખાના રસાસ્વાદ લઈ અહિં મૃત્યુ લેાકમાં ભરતખંડમાં પૃથ્વીની શાભારૂપ એવા કલ્લાક નામના સન્નિવેશમાં બ્રાહ્મણને ઘેર એંસી લાખ પૂર્વની આયુષ્યવાળા થઈને તે જન્મ્યા હતા. તેનું નામ ગેત્ર-અનુસારે ‘કૌશિક ’રાખવામા આવ્યુ. અગાઉ બ્રાહ્મણામાં ગેત્રને નામે જ્યેષ્ઠ પુત્રનુ નામ પાડવાનેા રિવાજ હતા. આ બાળકનું આયુષ્ય એંસી લાખ પૂર્વીનું હતુ. ચેારાસી લાખ વર્ષને ચેારાસી લાખથી ગુણેા તે જે ગુણાકાર આવે તે પૂર્વાંગ કહેવાય, એવા ચેારાસી લાખ પૂર્વાંગના એક પૂર્વી થાય, એમ ચારાસી લાખ પૂર્વાનુ તેનુ આયુષ્ય હતું.
કૌશિકે પોતાની બુદ્ધિના ઉપયેગ લેાકેાને છેતરી પાંચ ઇન્દ્રિયાના વિષયે ભેળવવામાં જ કર્યાં. જે જાતનુ ધન આવ્યુ' હોય તે જ રસ્તે તે ધન ખરચાઈ જાય છે. જીવનધન પણ તેણે ખેાટી રીતે ખરચી નાખ્યુ. અમુલખ
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૬૨