Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્થાવરવિપ્રબ્રહ્મલોક સમ્બન્ધિદેવનામકી ત્રયોદશચતુર્દશી ભવૌ .
મૂલનો અર્થ–ત્યાંને જન્મ પૂરો કરીને અનેક નિયોમાં વારંવાર ભ્રમણ કરીને તેરમા ભવે રાજગૃહ નગરીમાં સ્થાવર નામનો બ્રાહ્મણ થયો. અહિં પણ પરિવ્રાજક થયો. ચોવીશ લાખ પૂર્વનું આયુષ્ય પૂરું કરી કાળ આવ્યે કાળ કરી ચૌદમાં ભવમાં પાંચમાં બ્રહ્મલોક નામના દેવલેકમાં મધ્યમસ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થયે. (સૂ૦૨૦)
ટીકાનો અર્થ_શો ' ઇત્યાદિ. માહેન્દ્ર દેવલોકમાંથી ચવીને નયસારનો જીવ કીડા પતંગ આદિ અનેક નાની–મોટી યોનિઓમાં જન્મ ધારણ કરતે તેરમા ભવે રાજગૃહનામની વિખ્યાત નગરીમાં સ્થાવર નામને વિપ્ર થયો.
અહિ પણ ત્રિદંડીપણું સ્વીકાર્યું. ચોવીસ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી ત્યાંથી મરીને ચૌદમે ભવે પાંચમા કપમાં દેવપણે જ. આ દેવનું આયુષ્ય મધ્યમસ્થિતિવાળું એટલે સાત સાગરોપમથી અધિક અને દશ સાગરોપમથી ઓછું હતું. (સૂ૦૨૦)
વિશ્વભૂતિમહાશુક્રકલ્પદેવનામકી પંચદશષોડશી ભવી.
તેરમાં ચૌદમાં ભવને કહીને હવે ગણવા ગ્ય પરમે ભવ કહેવામાં આવે છે—“તો ૪ત્તા' ઈત્યાદિ.
મૂલ અને ટીકાને અર્થ–દેવી સુખાને રસાસ્વાદ લઈ પછી અનેક ભવમાં ભ્રમણ કરતાં પન્નરમેં ભવે રાગૃહ નગરીમાં વિશ્વનંદી રાજાના નાના ભાઈ વિશાખજૂતિ યુવરાજની ધારણ નામની દેવીની કુક્ષિમાં પુત્રરૂપે જો. માતાપિતાએ તેનું નામ “વિશ્વભૂતિ' રાખ્યું. તેના જન્મથી માતાપિતા ઘણા આનંદિત થયાં. યુવાવસ્થામાં તે પિતાના અંતઃપુરની સાથે પુપકરંડક નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા લાગ્યો.
વિશ્વનંદી રાજાને વિશાખનંદી નામને પુત્ર થયે. આ પુત્રને જન્મ, વિશાખભૂતિને યુવરાજ બન્યા પછી થયો. કોઈ એક દિવસે યુવરાજના પુત્ર વિશ્વભૂતિને બાગમાં સ્વેચ્છાએ કીડા કરતે વિશાખનંદીની માતાએ જે. જોતાંજ હૈયામાં ઈષ્યને અગ્નિ પ્રજવલિત થયો. કોપાયમાન થઈ કેપગૃહમાં ગઈ. રાજાએ તેને પ્રસન્ન કરવા ઘણે પ્રયાસ કર્યો પણ સર્વ પ્રયાસ વ્યર્થ ગયા. તે ગુસ્સામાં ને ગુસ્સામાં ભભુકી ઉઠી કે આવા મેટા રાજ્ય અને લાવલશ્કરથી અમને શું ફાયદો? આવું સામ્રાજ્ય અસ્તિત્વમાં છે. છતાં પણ મારો પુત્ર વિશાખનંદી, યુવરાજના પુત્ર જેટલાં પણ સુખાસ્વાદ લઈ શકતું નથી. જ્યારે આ૫ની હયાતિમાં જે આવી અમારી દશા હોય તે આપની કાયમી ગેરહાજરીમાં અમારી દશા કેવી ક૨વી? તમે તે તેના પુત્રના હાથમાં છે.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧