Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કલ્પ-સૂત્ર સાંભળે સંભળાવે, વિશુદ્ધ મનેાભાવથી ક્ષમા યાચના કરે અને વિશુદ્ધ મનેાભાવથીજ ક્ષમાપ્રદાન કરે; તાત્પર્ય એ છે કે આ પર્યુÖષણ પ॰માં જે જે ક્રિયાએ અને આચરાથી સંવરની વૃદ્ધિ થાય તે તે પ્રકારે પ્રયત્ન કરવું જોઇએ. (સૂ૦૧૯)
પ્રોત્સપર્યુષણાદિવસસ્યાનન્તતીર્થકરપરમ્પરા સિદ્ધત્વપ્રતિપાદનમ્ ।
ચામાસી પ્રતિક્રમણથી એક મહીના અને વીસ દિવસ વીત્યા પછી પર્યુષણ કરવાં જોઇએ. આ કથન કાઈ સ્વયંની *લ્પનાનું નથી; પરંતુ અનન્ત તીથ કરાની પરંપરાથી ચાલી આવે છે. એ સૂચિત કરવા કહે છે— ‘છે ળ≥ળ'' ઇત્યાદિ,
મૂલ અને ટીકાના અથ—શિષ્ય પૂછે છે કે હે ભદન્ત ! આપ કયા હેતુ ખડે કહેા છે કે ચામાસાના મીસ દિવસ સહિત એક માસ વ્યતીત થયાં બાદ સાધુ-સાધ્વીઓએ ‘પર્યુષણ' કરવુ ?
ગુરૂ ઉત્તર આપે છે કે હે શિષ્ય ! જે હેતુથી અતીત કાલમાં અનન્ત ભગવન્ત તીર્થંકરાએ એક માસ વીસદિવસ વ્યતીત થયાં પછી પર્યુષણ કર્યા હતા, વત માન ચૌવીસીમાં ઋષભદેવ ભગવાનથી માંડી મહાવીરદેવ સુધીના સ` તીથંકરાના વારામાં વીસ દિવસ સહિત ચામાસાના એક માસ ગયા બાદ ‘પર્યુષણુ’ કરવામાં આવ્યા છે. આવા ‘પર્યુષણા' સવ ગણધર દેવા, આચાર્યો, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવત કે, ગણી, ગણાવચ્છેદક અને ચતુર્વિધ સ`ઘાએ પણ આદર્યા છે. અને પરંપરાથી આદરાતાં આવે છે. આ હેતુથી આવું કહેવામાં આવ્યું છે કે સર્વ સાધુ-સાધ્વીએએ ચામાસાના વીસ દિવસ સહિત એકમાસ પૂર્ણ થયે પર્યુષણ કરવા જોઈએ (સ્૦૨૦)
અપર્યુષણાદિવસે પર્યુષણાનિષેધઃ ।
પૂર્વોક્ત શુકલ પક્ષના પાંચમ ' ના દિવસેજ ‘સ’વત્સરી' કરવી, બીજા કોઇ દિવસે-ચતુથી અથવા કદાચ એ પંચમી આવે તે પહેલી પાંચમને મુકીને બીજા પાંચમે કદાપિ સવત્સરી નહિ કરવી જોઇએ. આ વાત પ્રદર્શિત કરવા માટે કહે છે—નો પર ' ઇત્યાદિ.
મૂળના અ”—સાધુ-સાધ્વોએએ અપ`ષણામાં પર્યુષણના દિવસેાને ટાળીને પ`ષણા ન કરવી જોઇએ. (સૂ૦૨૧) ટીકાના અવ્યાખ્યા સ્પષ્ટ છે. પોલવિર' ના અથ ‘કરવુ” થાય છે. (સૂ૦૨૧)
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૩૨