Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પર્યુષણાયાં કેશલુંચનસ્યાવશ્યકકર્તવ્યતા નિરૂપણમ્ ।
સાધુઓ અને સાધ્વીએએ પર્યુષણમાં અવશ્ય કેશલુંચન કરવુ' જોઈએ. એ કેશલુંચન પર્યું`ષણાના પ્રતિક્રમણુ પૂર્વે એટલા દિવસ પહેલાં કરવુ` કે જેથી પ્રતિક્રમણ સમયે ગાયના રામ પ્રમાણુ અથવા તેથી વધારે લાંબા કેશ ઉગ્યા ન હોય; એ શાસ્ત્રમર્યાદા છે. તે શાસ્ત્રકાર બતાવે છેઃ 'નો ' ઇત્યાદિ.
મૂળના અ—સાધુ-સાધ્વીઓને પર્યુષણાના અવસર પર ગાયના રેશમ ખરાખર પણ વાળનું ઉલ્લંધન કલ્પતુ નથી. (સૂ૦૨૨)
ટીકાના અવ્યાખ્યા સ્પષ્ટ છે. ‘સુવાળવિત' ના અથ ‘અતિક્રમણ કરવુ” એવા થાય છે. અર્થાત્ પર્યુષણના પ્રતિક્રમણ સમયે ગાયના રામ પ્રમાણ પણ કૅશ રહેવા જોઇએ નહિ. (સ્૦૨૨)
પર્યુષણાતઃ પૂર્વ કેશલુંચનકાલ પ્રતિપાદનમ્ ।
પૂર્વ સૂત્રને અભિપ્રાય એ છે કે પયુ ષણુ પહેલાં અવશ્ય કેશલૉંચન કરવુ' જોઈએ. એ કેશલુંચન સાધુઓએ કયારે કયારે કરવુ' જોઈએ, તે હવે દર્શાવે છેઃ ' ઈત્યાદિ.
મૂળના અ—સાધુએ અને સાધ્વીઓને જઘન્ય બે માસમાં યા ત્રણ માસમાં તથા ઉત્કૃષ્ટ છ માસમાં લાચ કરવા ક૨ે છે. (સ્૦૨૩)
ટીકાના અથ—સાધુએ અને સાધ્વીઓને જઘન્ય બે માસ યા ત્રણ માસ પછી અને ઉત્કૃષ્ટ છ માસમાં લેાચ કરવા ક૨ે છે. (સૂ૦૨૩)
સાધુ-સાધ્વીનાં તપસોવશ્યકર્ત્તવ્યતા ।
પર્યુષણમાં સાધુ-સાધ્વીઓએ તપશ્ચરણ અવશ્ય કરવુ જોઇએ, તેથી જે જે તપ, કરવા ચેાગ્ય છે તે દર્શાવે છેઃ 'ત્ત્વક' ઈત્યાદિ.
મૂળને અથ—સાધુઓ અને સાધ્વીઓએ પર્યુષણામાં અઢાઇ (આઠ ઉપવાસ) યાવત્ ચતુર્થાં ભકત (ઉપવાસ) નું તપ કરવું જોઇએ. (સૂ૦૨૪)
ટીકાના અથ—વ્યાખ્યા સ્પષ્ટ છે. ‘યાવત્' શબ્દથી ખેાડશ ભકત (સાત દિવસને ઉપવાસ), ચતુશ ભકત, દ્વાદશ ભકત, દશમ ભકત, અષ્ટમ ભકત, ષષ્ઠ ભકત, ગ્રહણ કરવાનું છે. આશય એ છે કે પાતપેાતાની શકિત અનુસાર તપ કરવાનું છે, પણ એછામાં ઓછા ચતુથ ભકત (ઉપવાસ) કરવુ' તેા ઉચિતજ છે. (સૂ૦૨૪) પર્યુષણાને દિને આહારાદિના સથા નિષેધ કરે છેઃ નો વર્' ઇત્યાદિ.
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૩૩