Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आजकालमां हुं तुं करतां, जमडा पकडी ब्रह्मानंद कहे चेत अज्ञानी, अंते फजेती ઉપરની પંકિતઓને ર’ગ ‘નયસાર' ને લાગ્યા ને જીવન દૃષ્ટિપાત કરતાં ઘણા પસ્તાવા થવા લાગ્યા, ને આ દેહને માટે ‘આત્મા’ ને માટે તપસ’યમથી દેહને ગળાય તેા કેવું સારું ?? સમજણુ ને દૃઢ નિશ્ચય સાથે, સ્વસ્થાને પાછો કર્યાં. સૂ૦૮)
સૌધર્મ કલ્પિક દેવભવઃ ।
जाशे जी, थाशे जी ॥
ડામાડોલ થવા લાગ્યું. આજસુધીના ભવા પર આત્માને અન તીવાર ગાલ્યા પણ એક જ વખત આ સૂત્ર તેના મગજમાં રમી રહ્યું. ને સાચી
મૂલ અને ટીકાના અં—તપળ ' ઇત્યાદિ. ત્યાર પછી કેટલાક વર્ષો પસાર થયાં બાદ, વિશુદ્ધ ધ્યાન રૂપો જલમાં હમેશા સ્નાન કરતા થકા, દુષ્ટ ભાવાને દૂર કરતા થા, સદૂભાવાથી પ્રેરિત થતા ગૃહસ્થાવાસમાં સાધુ નહિ પણ સાધુ–સરીખુ જીવન ગાલતે થકે નયસાર, કાલ આવ્યે કાલ કરીને મરણુ વખતે સમાધિએ રહીને, વિશુદ્ધ આહાર પાણીના દાનના પ્રભાવે, બીજા ભવમાં સૌધમ દેવલાકમાં પત્યેાપમની સ્થિતિવાળા દેવના આયુષ્ય ઉત્પન્ન થયા. (સૂ૦૯)
ભગવાન શ્રીમહાવીરસ્વામીના નયસાર અને સૌધર્મીકલ્પિકદેવરૂપ એ ભવાનું વષઁન. ૧-૨
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
મરીચિનામકસ્તૃતીયો ભવઃ ।
ભગવાન મહાવીરના ત્રીજા મરીચિ ભવનું વર્ણન કરે છે—
મૂલ અને ટીકાના અં— સવળ, ઇત્યાદિ. નયસારને જીવ, દેવના આયુષ્ય, ભવ અને સ્થિતિના ક્ષય કરી વનીતા નામની નગરીમાં પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના પૌત્ર તરીકે, ભરત ચક્રવતીના પુત્રપણે ઉત્પન્ન થયા. માતાપિતાએ તેમનું નામ ‘મરીચિ' રાખ્યું. ખાલ્યાવસ્થા વિતાડી યુવાવસ્થાને પ્રાપ્ત થયા, ભગવાન ઋષભદેવના વચનામૃત રૂપ રસનું કે જે રસ માહસમૂહ, જાતિકુલ અલ આદિ આઠ પ્રકારના મદ, કત્તવ્યાકત્ત્તવ્યવિવેકશૂન્યતારૂપ પ્રમાદરૂપી મદિરાના પ્રભાવને નષ્ટ કરવાવાળા છે તેનુ પેાતાના શ્રોત્રપુટાથી પાન કરી, સ ંવેગ અને નિવેદથી
૫૫