Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચુકત થઈ ગયા. તેણે પોતાના વિવેકરૂપી આલેાક-પ્રકાશથી મેાક્ષના માગ જોઇ લીધા. તેથી તેમણે અસાર સંસારનું પરિભ્રમણ મટાડવામાં સમથ એવી દીક્ષા ગ્રહણ કરી વિચરવા લાગ્યા.
ભાવા-સમકિત પ્રાપ્ત થયાં પછી જો આયુષ્યના અંધ પડે તે તે અંધ દેવગતિ અને મનુષ્યગતિને જ હોય, બીજો કાઈ બધ હોય જ નહિ. આવતાં આયુષ્યને ખધ, વર્તમાન આયુષ્યના ત્રીજા, નવમા, સતાવીશ, એકાશી અગર ખસે તેતાલીસમાં ભાગમાં પડે છે, ત્યાં સુધીમાં પણ જો ન પડી ગયા હોય તેા મરણુ વેલાના વચલા સમયમાં જરૂર પડી જાય છે. તે પ્રમાણે નયસારના જીવ દેવલેાકના સુખા ભાગવી, ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત મહારાજાને ત્યાં પુત્રપણે આણ્યેા. ભગવાનની અમેઘ વાણીએ તેમના જીવનમાં પલટો આણ્યા ને સ'સારના ક્ષણિક સુખાને ત્યાગ કરી શાશ્વત સુખના માર્ગોને અપનાવ્યેા. ભગવાન આગળ દીક્ષાપર્યાય ધારણ કરી પૂર્ણ સંયમી અને સવરિત થયા. (સૂ॰૧૦)
મૂલના અં—શયા' ઇત્યાદિ. દ્રવ્ય અને ભાવે મુડિત થયાં પછી પ્રમાદરહિત તે ‘આત્મગવેષણા' માં પેાતાનેા વખત વિતાવવા લાગ્યા. કાઈક સમય અશુભકર્મોના ઉદય નિમિત્તે ‘આત્મભાવ' ફર્યા, શીત–ઉષ્ણુ આદિના પરિષહે સહન કરી શકયા નહિ, સ ંયમીજીવન આકરું લાગ્યું, પુદ્ગલ તરફની રુચિ વધવા લાગી, સંયમમાગે શિથિલ થયે ને પ્રમાદી જીવન તરફ દૃષ્ટિ મંડાણી, એટલે તે સંયમભાવથી મુ ંઝાઇને સયમના ત્યાગ કરી ત્રિદંડી તાપસ થઇ ગયા. તેણે હથેલીમાં આવેલા ચિંતામણિને વેચી કાચ ખરીદ્યો, મેાતીના હાર છોડી ચણુાઠીના હાર સ્વીકાર્યાં, કલ્પતરુને મૂકી કેડાનેા આશ્રય લીધા, હાથી વેચી ગધેડા લીધા, નંદનવનની અવગણુના કરી એરંડાના વનના સ્વીકાર કર્યાં. વધારે શું કહિયે ? તેણે ભવભ્રમણના ઉપાય ગેતી કાઢયા. ખરી વાત છે કે જે ખરી વસ્તુના મહત્ત્વ સમજતા નથી તે હાથમાં આવેલી ઉત્તમ વસ્તુને પણ તણુખલાની માફક છેાડી દે છે. આ પ્રકારે તેણે સંયમમાગ ને ત્યાગ કર્યાં. ‘આત્મભાવ' ટાળી અનામભાવને વળગ્યા. આખુ જીવન-સુકાન ફરી ગયું. તે વખતે નકકી કરેલ સાધુમાÖની ચર્ચાને પડતી મૂકી, સ્વસ્થાપિત ચર્ચામાં વિચરવા લાગ્યા.
ઋષભદેવ ભગવાનથી નકકી થયેલ સાધુવેષ આચાર આદિનો ત્યાગ કરી ત્રિદંડી”ના વેષ ધારણ કર્યો. તે પણ તે પૂર્ણરૂપથી મિથ્યાત્વના ધરાતલ પર પહોંચ્યું નહીં. તેનાં હૃદયમાં તી...કર દ્વારા ઉપદેશેલા ધર્મના સ`સ્કા અચેલા હતા. તે ચારિત્રરૂપો મહેલના ક્ષમા, મુકિત (નિભિતા) આદિ પગથીયાએથી સ્ખલિત થઇ ચૂકયેા હતેા, તે પણ ઋષભદેવના ગુણ-સમૂહના ગાનની દોરીને આધાર લીધેલેા હતા, કારણ કે તેના હૃદયમાંથી અનુકંપા રૂપી અમૃતની ધારા ઉછળી રહી હતી. તે— ભવ્યજનાને જિનપ્રરૂપિત ચારિત્ર ધર્માંના ક્રી કરીને ઉપદેશ દઈને પ્રવજ્યાને માટે પ્રભુની પાસે મેકલતા હતા. સાચુ` છે કે સામાન્ય રીતે મનુષ્યના હૃદયમાંથી પૂના સંસ્કાર કૃમિકરંગની ( પાકા રંગની) જેમ દૂર થતાં નથી.
ભાવા—આ તેા ખાલી વેષ પલટો જ થયા હતા. હૃદયમાં રહેલ ‘આત્મપરિણતિ
જરા પણ ખસ્તી
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૫૬