Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧૩) બીરાંનું ધાવણ, (૧૪) દ્રાક્ષનું ધાવણ, (૧૫) દાડમનું ધાવણ, (૧૬) ખજૂરનું ધાવણ, (૧૭) નારિયેળનું ધવણ, (૧૮) કેરેનું ધાવણ, (૧૯) બેર-બારનું ધાવણ, (૨૦) આંબળાનું ધાવણ, (૨૧) આંબલીનું વણ. આ પાણી ઉપરાંત એ પ્રકારનાં પણ પાણી હોય જે પર્યાપ્ત સમય પહેલાં મરચાં તથા છાશ આદિનાં વાસણો ધેવાનાં ઉપયોગમાં લેવામાં આવ્યાં હેય, અર્થાત્ એ પાણી અમ્લ થઈ ચૂક્યાં હેય, પર્યાય બદલાઈ ગઈ હોય, જે શસ્ત્રપરિણત થઈ ચૂક્યાં હોય અને અચિત્ત બની ગયાં હોય, એ રીતે પ્રાસુક તથા એષણીય-આધાકર્માદિ દેશોથી રહિત હોય, તે પણ ગ્રહણ કરી શકાય છે. અહીં દશમભકત (ચૌલું) શ દ ઉપલક્ષણ છે, એટલે ચૌલાની ઉપરની છ માસ સુધીની તપસ્યામાં પણ એ બધાં પાનક લઈ શકાય છે એમ સમજવું. (સૂ૦૩૨)
ગૃહીતાશનાદીનાં વિવક્ષિતકાલાન્તરમ્ આણકલ્પનીયતા નિરૂપણમાં
પૂર્વોક્ત પ્રાસુક (ચિત્ત) અને એષણીય અશન પાન આદિ કેટલા કાળ પછી અમુક૫તાં થઈ જાય છે તે બતાવે છે તો તcgg' ઇત્યાદિ.
મળનો અર્થી--સાધુ-સાધ્વીઓને પહેલા પહોરમાં ગ્રહણ કરેલું ચોથા પહોરમાં ઉપગ કરવું ક૫તું નથી, તે આ પ્રમાણે-અશન પાન, ખાદ્ય, વાઘ, ભૈષજ્ય, વિલેપન તથા બીજાં કઈ ભેજન, પાન, ઔષધ, ભૈષજ્ય અથવા વિલેપન કરવાનાં દ્રવ્યો (સૂ૦૩૩)
ટીકાને અર્થ-વ્યાખ્યા સ્પષ્ટ છે. અહીં એટલું સમજવાનું કે સાધુઓએ જે પ્રાસુક અને એષણીય અશન આદિ લીધાં હોય તે લેવાના સમયથી ત્રીજા પહોર સુધી ઉપયોગમાં લેવાં ક૯પે છે, તેથી આગળ નહિ. બીજા પહોરમાં લીધેલાં ચેથા પહોરમાં તો કપે છે. (સૂ૦૩૩)
સચિત્ત-કૃષગલવાણાદીનામકલ્પ નીયમ્
અકલ્પવાનો પ્રસંગ હોય બીજા અણુક૫તા પદાર્થો પણ કહે છેઃ “નો જsup' ઈત્યાદિ.
મૂળનો અર્થ–સાધુ-સાધ્વીઓને સચેત કાળું નમક, સચેત દરિયાઈનમક (મીઠું), તથા એ પ્રકારની બીજી કોઈપણ સચિત્ત વસ્તુ ગ્રહણ કરવી અથવા ભેગવવી ક૯પતી નથી. કદાચ ભૂલ્ય-ચૂકયે સચિત્ત વસ્તુ લેવાઈ હોય તે તેને પરઠવી દેવી, તેને ઉપભેગ કરો ક૫તે નથી. (સૂ૦૩૪).
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૩૭