Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
" तह थोवजुन्नकुत्थिय,-चेलेहिवि भन्नए अचेलोत्ति । નદ તુર સ્ટિય ! મMય, મે પત્તિ ના ” શાતિ .
અર્થાત–લોકમાં ફાટેલા તુના અને ચેડા વહેવા છતાં નગ્ન કહેવામાં આવે છે, જેમ કઈ વણકર ને કહે છે કે મને ધોતી વેલી આપ, મારે વસ્ત્ર નથી, હું નગ્ન છું, એવા લોકવ્યવહાર હોય છે, તેમ અ૮૫મૂલ્ય જીર્ણ અને પરિમિત વસ્ત્ર ધારણ કરેલ સાધુ પણ અચેલજ કહેવાય છે.
(૨) ઔદેશિક-જે કાંઈ પણ ચીજ વસ્તુ-આહાર આદિ એક સાધુને ઉદેશીને બનાવ્યાં હોય તે “ ઔદેશિક કહેવાય.
(૩) શય્યાતર-અહિ ‘શયા' ને અર્થ “વસતિ' એટલે ઉપાશ્રય તે થાય છે, સાધુ-સાધ્વી ને જે કોઈ ઉપાશ્રય આદિ આપે તે અશુભ કર્મોની નિજ ૨ કરે છે ને આવા શુભ નિમિત્તા સંસાર સાગર તરવામાં મહાન ઉપકારક નિવડે છે, આવા ગૃહસ્થ “શયાતર’ કહેવાય છે.
(૪) રાજપિંડ-ચક્રવતી–આદિ રાજાઓને માટે બનાવેલા ચારે પ્રકારને આહાર રાજપિંડ કહેવાય છે. (૫) કૃતિકમ–વંદનાને કતિકર્મ કહેવામાં આવે છે.
(૬) મહાવ્રત-મન, વચન, કાયાથી કરવું નહિ, મન, વચન-કાયાથી કરવિવું નહિ, મન વચન, કાયાથી અનુમોદન કરવું નહિં, આવી રીતે નવનવ કેટિયે જીવહિંસાથી વિરમવું, જુઠ બોલવામાંથી વિરમવું, ચેરી કરવાથી નિવૃત્ત રહેવું, અબ્રા ( વિષયભોગ) થી વિરમવું, અને પરિગ્રહ કે જે નવ પ્રકારના છે તેને સર્વથા અને સર્વદા ત્યાગ કરે આ સમાચારી ને “મહાવ્રત' કહે છે. (૭) પર્યાયષ્ઠ-દીક્ષામાં જે મોટાં હોય તેને “પયયયેષ્ઠ' કહે છે. તેનું બીજુ નામ “રત્નાધિક પણ છે.
પ્રતિકમણ વિષે વિશેષ વિસ્તાર (८) प्रतिक्रमण-" शुभयोगेभ्योऽशुभेषु संक्रान्तस्य शुभेष्वेव प्रतिप्रतीपं-प्रतिकूलं क्रमणं-पुनः समाમનમ્ તેંદુ
स्वस्थानाद्यत् परस्थानं, प्रमादस्य वशाद् गतः तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥१॥ क्षायोपशमिकाद् भावादोदयिकस्य वशं गतः।
तत्रापि च स एवार्थः, प्रतिकूलगमात् स्मृतः ॥२॥ इति।"
અર્થા–શુભ યોગમાંથી અશુભમાં પ્રવર્તતા આત્માનું ફરી “શુભગ” માં આવવું તેને પ્રતિકમણ” કહે છે. કહ્યું પણ છે.–
પ્રમાદને લીધે આ આત્મા વારવાર પિતાના શુભ સ્થાન (શભ ભાવ) થી પરસ્થાન-( અાભ ભાવ) માં ચાલ્યો જાય છે. પણ ખ્યાલ જતા તે પશ્ચાત્તાપ કરતે પિતાના શુભ ભાવમાં આવી જાય છે, તેનું આ શુભ ભાવમાં આવવું તે પ્રતિક્રમણ કહેવામાં આવે છે. (૧)
શ્રી કલ્પ સૂત્ર: ૦૧