Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કૃતિકર્મવિચારઃ ।
હવે પાંચમા ‘કૃતિકાઁનું' વ્યાખ્યાન રજુ કરવામાં આવે છે–‘વક્' ઇત્યાદિ.
મૂલના અથ – સાધુ-સાધ્વીની દીક્ષાપર્યાયની ઉત્તરોત્તર શ્રેણી પ્રમાણે ‘કૃતિકમ ' (વંદના) કરવા કલ્પે છે. (૧) સાધુ ને સાધ્વીઓનુ કૃતિક (વંદન) કરવુ' નહિ' કલ્પે (૨) શાસ્ત્રના ફરમાન અનુસાર સાધ્વીઓ ને સાધુઓનું વદન કવું ક૨ે [૩] આચાયાં અને ઉપાધ્યાયને પણ પર્યાયજ્યેષ્ઠ ને અન્યાન્ય દીક્ષાની શ્રેણી અનુસાર મેાટાને વંદન નમસ્કાર કરવા ક૨ે (૪) જે સમુદાયમાં સાધુ સાધ્વી, આચાર્ય-અને ઉપાધ્યાયે માટી સખ્યામાં વિચરતા હાય ત્યાં પણ દીક્ષા-પર્યાયની કક્ષા અનુસાર એક બીજાને વંદણા નમસ્કાર કરવા ૪૫ (૫) મોટી સ ંખ્યામાં વિચરતા સાધુઓને પણ ઉત્તરાત્તર કક્ષા અનુસાર વંદન કરવુ' કલ્પે (૬) ગણુાવચ્છેદક પણ જ્યારે ભેગા થાય ત્યારે પણ તેઓ એક બીજાને ઉપરોક્ત સિદ્ધાંત અનુસાર નમસ્કાર કરે છે (છ) અનેક આચાર્યાં પણ ઉપર પ્રમાણે આચરે છે (૮) ઉપાધ્યાયેા પણ તેજ પ્રમાણે કરે છે (૯) આ પ્રમાણે સ્થવિરા. પ્રવતર્તીકા, ગણિ અને ગણધરો પણ વતવા બધાએલાં છે. ૧૦ (સ્૦૬)
ટીકાના અ—જે દીક્ષાપર્યાયમાં મેટા છે તેને ‘ રાત્વિક' કહેવામાં આવે છે. સાધુએ સાધુ તે અને સાધ્વીએ સાધ્વીઓને પર્યાયની ઓછી વધતી કક્ષા અનુસાર વંદન આદિ કરે, અર્થાત્ ટૂંક સમયની દીક્ષાવાલા સાધુએ અધિક સમયની દીક્ષાવાલા સાધુને વંદન કરે. ઓછા સમયની દીક્ષાવાલા સાધ્વીએ લાંખા સમયની દીક્ષાવાલા સાધ્વીને વંદન કરે. । કહ્યુ પણ છે
""
समणेहि य समणीहि य, अहारिहं होइ कायव्वं " શ્રમણ શ્રમણીએ યથાયેાગ્ય વંદન કરે।
શંકા-જો એમ છે તે જેમ સાધુએએ સાધ્વીને વંદના કરવી ઉચિત નથી તેમ સાધ્વીએએ પણ સાધુને વંદના નહિ કરવી જોઇએ? આ શંકાને દૂર કરવા માટે કહે છે--' x નિથાળ ' ઇત્યાદિ ધ સાધ્વીએ સાધુને વંદન કરે, કહ્યું પણ છે-
" सव्वाहि संजईहि, किइकम्मं संजयाण कायव्वं ।
पुरिसुत्तरिओ धम्मो, सव्वजिणाणं पि तित्थम्मि ” ॥ इति ||
અર્થાત્-સાધ્વીએએ સાધુઓને વંદન કરવી જોઇએ, કારણ કે તમામ તીથકરોના શાસનમાં પુરૂષપ્રધાનતાની મહત્તા ગણવામાં આવી છે. છે કે સાધુ
શાસ્ત્ર અભિપ્રાય અને પરંપરાની પરિપાટી સૂચન કરવામાં આવી અલ્પકાલના અથવા દીર્ઘકાલના દીક્ષિત હાય પણ સાધ્વીઓ વડે તે વંદન કરવા ચેાગ્ય છે. અલ્પ સમયના અથવા દીર્ઘ સમયના દીર્ઘ પર્યાયવાલા આચાર્ય' કે ઉપાધ્યાયે રત્નાધિક મુનિને નમસ્કાર કરવાજ જોઇએ. અને આચાય
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૬