Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અતપ અને સંયમના ભેદાનુભેદ સમજાવી તેનુ' મૂલ્યાંકન સમજાવે છે. સાધુને ખરાખર આચાર વિચારમાં સ્થાપિત કરી વૈરાગ્ય ધ્યાન આદિ પ્રવૃત્તિઓમાં ચેાગ્ય દોરવણી આપે છે, આવી રીતે ગણી' નુ અધૂરૂ રહેલ કાર્યો પૂરૂ કરવામાં મશ્કુલ રહે છે એવા સાધુસમુદાયનું કાર્ય કરવાવાલાને પ્રવતક' કહે છે. (૫) હવે ગણીનું સ્વરૂપ કહે છે—
અહિં ગણુના અ` ઘેાડા સાધુઓના ‘સમૂહ' એવા થાય છે. ગણના સ્વામી ગણી કહેવાય છે. કહ્યુ છે— “સુન્નત્થે નિમ્માઓ, પિયત્ ધોળુવત્તળાકસહો । जाइकुलसंपन्नो, गंभारो लधिमंतो य ॥ ૬ ॥ સંગર્યું—વુ—નિકો, જ્યાળો પવયળાજીરાની યા વિદો ય મળિયો, ગળતાની નિળતિહિઁ” ॥ ૭ ॥
જે સૂત્ર અને તેના અને જાણનાર હોય, જેને સૈદ્ધાંતિક દૃષ્ટિની વિશાલતા થઇ હોય, ધર્મના રંગે રંગાઈ ગયા હોય, મરણાંતકષ્ટ પણ અડગ રહે તેવા પ્રિયધમી અને દઢધી હોય, વ્યવહારકુશલ હોય, જાતિ અને કુલ સ ́પન્ન હોય, ગભીર અને ગુણના ભંડાર હોય, લબ્ધિમાન હોય, ઉપદેશાદિ દ્વારા શિષ્યાને સંગ્રહ કરનાર હોય, ઉપગ્રહનિરત-સાધુઓને વસ્ત્રાદિથી અનુગ્રહ કરનાર-વઆદિ આપનાર હોય, સાધુના આચાર વિચારમાં કુશલ હોય, છટ્ઠ અઠ્ઠમ આદિ તપશ્ચર્યાના કરનાર હોય, જીન શાસનના અનુરાગી હોય, તેનેજ તીર્થંકર ‘ગણી’ કહેલ છે. ૫ ૬ ।। ૭ ।
હવે ગણધરનું સ્વરૂપ કહે છે—
જે આચાર્ય સદેશ હોય, અને ગુરુની આજ્ઞાથી સાધુસમૂહને સાથે લઇ પૃથક્ વિચરતા હોય તેને ‘ ગણુધર’ કહેવામાં આવે છે. કહ્યુ પણ છે—
“ નો આયરિયો પુળ લો, તારલો ચેવ હોડ્યુત્ક્રીમ્ ।
साहुगणं गहिऊणं, वियरइ सो गणहरो होइ ॥ १ ॥
આચાય” નહિ, પણ બુદ્ધિથી આચાય'ની કક્ષાએ ઉભે રહે તેવા હોય, અને ગુરૂની આજ્ઞાથી સાધુના સમૂહને લઇ જુદો વિચરતા હોય, તેને ‘ગણધર’ કહેવામાં આવે છે. અહિં ભગવાન મહાવીર ને જે ગણધરો’ હતાં તેની વાત નથી. કારણ કે તે ગણધર દેવા' કહેવાતાં અને મતિ, શ્રુત, અવધિ અને મનઃ પ ય, એ ચાર જ્ઞાનના ધરવાવાલા હતાં, અહિ ‘ગણુધર ના અથ સાધુએના નાના સમૂહને લઇ ગ્રામાનુગ્રામ વિચરે તેવા થાય છે ! સૂ॰ ૬ ll
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૨૦