Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૯) માસનિવાસ-અર્થાત્-એક જગ્યાએ એક માસ સુધી રહેવું તે વ્યવહારને ‘ માસ કલ્પ’કહે છે. એક માસ સુધી રહેવાના જે વ્યવહાર છે તે વ્યવહારને ‘માસિનવાસ-સામાચારી' કહે છે.
(૧૦) પર્યુષણા-‘ અપૂવ કરણ' અવસ્થામાં આવવું' તેને ‘ પર્યુષણા' કહે છે. જીવ સ'સારના પદાર્થો તથા તેના લગતા ભાવમાં મન તવાર આવ્યા છે, અને હજી પણ આવે છે; છતાં કેાઇ પણ વખત તે પદાર્થો અને ભાવામાં તેને કટાળા આવતા નથી. પણ મહાન પુણ્યના ચેાગે જો કદાપિ એક સમય માત્ર ‘સ્વ-સ્વરૂપ ’ના ભાવ ઉત્પન્ન થાય ને સંસાર તરફ ઉદાસીનતા વતે તે તે ‘અપૂર્ણાંકરણ ' કહેવાય. આ ‘ અપૂર્ણાંકરણ ' માં વારવાર આવવાના પ્રયાસ કરવા તેને • પર્યુષણા' કહે છે. બીજો સામાન્ય અથ એ છે કે કામ-ક્રોધ-માહ-મમતા આદિના ભાવાને શાંત કરવા, તેને પણ ‘ પર્યુષણા' કહે છે.
6
‘અપૂર્ણાંકરણ ' માં મુનિ પૂર્ણ રૂપથી રહે તે અશકય હાવાથી અપૂર્વકરણ નહિ પણ અપૂર્ણાંકરણ જેવી નીચલી કક્ષામાં રહી કાનિગ મન કરે તે સામાચારી- કલ્પ ને પર્યુષણા કલ્પ' કહે છે. આ ‘કપ’ ને ‘ પયુ પશમના' પણ કહે છે. આ ‘ કલ્પ' માં ક્રોધાદિ કષાયા અને ઇન્દ્રિયજનિત વિકારાના વિશેષભાવથી અભાવ કરી આત્માને શાંત રસમાં ઝુલાવે છે. આ કલ્પને ‘પસવના' પણ કહે છે, કારણ કે આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવસબંધી ઋતુ, માસ, પક્ષ, તિથિ, કરણ આદિ વૃદ્ધિરૂપ પર્યાચાના ત્યાગ કરવામાં આવે છે. એટલે આષાઢ સુદિ પૂર્ણિમા બાદ એક માસ અને વિસમે દિવસે એટલે પચાસમે દિવસે અથવા એગણપચાસમે દિવસે પૉંસવના-સંવત્સરી મનાવવામાં આવે છે. ‘ પર્યુષણા અને પર્યાસવના' અને પારિભાષિક શબ્દો નિરૂક્તિવિધિથી સિદ્ધ થયેલ છે.
મહાવ્રત ૩,
અચેલકતા વિગેરે દશ પ્રકારના કલ્પે વિધિ-નિષેધ-સ્વરૂપમાં સ્થિત છે. આ દશ કલ્પમાંથી · અચેલકતા ૧, કૃતિકમ ૨, પર્યાયજયેષ્ઠ ૪, પ્રતિક્રમણુ ૫, માસનિવાસ દ અને યુ ષા ૭ ‘વિધિકલ્પ’માં ગણાય છે, ત્યારે ઔદ્દેશિક ૧ શય્યાતરપિડ ર અને રાજપિંડ ૩, આ ‘નિષેધકલ્પ ‘ માં ગણાય છે. ‘અચેલકતા ' આદિ દશ પ્રકારના ‘કલ્પે ' વિધિ-નિષેધના ભાવમાં વર્ણવામાં આવે છે. વિધિ-નિષેધ એટલે અમુક જાતની ક્રિયાએ કરવી અગર ન કરવી આ જાતનું ક્માન અગર આદેશ શાસ્ત્રોક્ત હોય છે. આ શાસ્ત્રોક્ત ‘આદેશ ' તું પારિભાષિક નામ વિધિ-નિષેધ' છે. આ દશ કોમાંથી (૧) આચેલક્ય (૨) કૃતિક (૩) મહાવ્રત (૪) પર્યાયજયેષ્ઠ (૫) પ્રતિક્રમણ (૬) માનિવાસ (૭) પર્યુષણા આ સાત સામાચારીએ • વિધિકલ્પ’ કહેવાય છે, એટલે આ સાત સામાચારીએ આચરવાની હોય છે. (૮) ઔદેશિક (૯) શય્યાતરપિંડ (૧૦) રાજપિંડ, આ ત્રણ ‘ નિષેધ કલ્પ ’ કહેવાય છે; કારણ કે આ ત્રણ સામાચારીઓ નહિ આદરવાનું શાસ્ત્ર ફરમાન છે. (સ્૦૧)
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૧