________________
[ ૭ ]
શ્રીમદ્ ભાગવતના ૧૧ માં સના દ્વિતીય અધ્યાયના સત્તરમાં લેાકમાં જણાવ્યા અનુસાર ભરત પરમભાગવત હતા. અત્રે પરમભાગવત વિષે ચિંતન અનુચિંતન કરતાં સ્પષ્ટ થાય છે કે મુનિશ્રેષ્ઠ ભારત પરમ દયાળુ અને ઇશ્વરના એક નિષ્ઠ ઉપાસક તથા સ્વચ્છ સાત્વિક મનેવૃત્તિવાળા હતા તેવે તેના અભિપ્રેત છે. છતાં આ અઘટન સામે કાઈને મતભેદ હેય તે તેને દુરાગ્રહ નથી પરંતુ એટલુ તા સહુ કાઈ સ્વીકારશે જ કે ષમ-પુત્ર ભરતનું અસ્તિત્વ ભાગવત્ કાળમાં પૂર્ણ રૂપેણ પ્રતિષ્ઠિત થઈ ચુકયું હતું. આ તથ્યને વધુ સ્પષ્ટ કરવા હું ડે. વાસુદેવશરણુ અગ્રવાલને પુનઃ ઉલ્લેખિત કરવા ઉચિત માનીશ. તેમણે ષમ અને ભરત ખન્નેના વંશ-મૂળને સંબંધ મનુ અથવા તે સ્વયંભૂ પુરુષ સાથે જોડયેા છે. તેમણે નશાલિને આલેખ દેરતાં કહ્યુ છે કે સ્વયંભૂ મનુના પુત્ર પ્રિયવ્રત, પ્રિયવ્રતના પુત્ર નામિ, નામિના પુત્ર ષમ અને યમના સેા પુત્ર ને તેમાં સૌથી મેટો પુત્ર તે ભરત. આ નામિનું જ એક ખીજું નામ અજનામ હતુ. અને કાલાન્તરે તેના નામ ઉપરથી જ આ દેશનું પણ અજનામ પડેલું. આ અજનામખ’ડ આગળજતાં તેમના પૌત્રના નામ ભરતસાથે જોડાઈ ભરતખંડ થયેલું× અલબત્ત આ નિષ્કર્ષ વિષે પણ મત અક્રય છે તેવુ' નથી કેટલાક ઇતિહાસકારો ભરતને દુષ્યંત અને
× જૈન સાહિત્યના ઇતિહાસ ( પૂર્વ પીઠિકા ) પૃ ૮. ડા વાસુદેવ શરણુ અગ્રવાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org