________________
[ ૪૩ ]
ઉપર જે ૫'ચપરમેષ્ઠીને નમસ્કાર વંદન કર્યાં છે. અને તે પંચપરમેષ્ઠીના લક્ષણ્ણા પણ ટુંકમાં રજુ કર્યાં છે. ત્યારે એક વાત અત્યંત સ્પષ્ટ થાય છે કે આ નમસ્કારમત્રની દૃષ્ટિ કેટલી વિશાળ છે. દેવ અને ગુરૂ બન્નેનાં અત્યંત વિશાળ, સ્પષ્ટ અને નિલે ૫ લક્ષણા વ્યક્ત થયા છે અને જેમાં આ લક્ષણેા હ્રાય તે વંદનીય છે દર્શન કરવા ચેાગ્ય છે. અને આ રીતે આ મંત્ર માત્ર જૈનાના નથી પણ વિશ્વમત્ર જન જન માટેનુ' મંચ, પ્રાણીમાત્ર માટે આ મત્ર ઉપયેગી છે જે ગુણાનુ' પૂજક છે. ગુણુધારક વ્યક્તિને પૂજે છે. તેમાં ક્યાંક વ્યકિત વિશેષની વંદના નથી પણ ગુણ વિશેષ ધારિઓની વડના છે.
હું માનું છું કે આવા નમસ્કારમંત્રથી મેાક્ષ કે સિદ્ધિ કે સર્વો: લાભ મળે કે ન મળે પણ શુદ્ધ યુદ્ધ, શુદ્ધમન અને યુદ્ધક્રિયા કરવાની પ્રેરણા જરૂર મળે છે. વિકલ અને દ્વિધાયુક્ત મનને તુર'ત સ્થિરતા મળે છે. વિચારવાની દિશા મળે છે. અને માનવતાના ગુણેાના વિકાસ થાય છે. 'તરની દુર્ભાવનાઓને સમાગે વાળવાની પ્રેરણા મળે છે. જો આમ મનની શાંતિ મળતી હાય તા જરૂર આપણુને સાધનાની પ્રેરણા મળશે, ઇન્દ્રિયવિજયની ઈચ્છા જન્મશે અને પછી સિદ્ધિ કે મૈાક્ષ કેમ નહિ મળે ? આજે આપણી આજની સમસ્યા તે મનની શાંતિની જ સમસ્યા છે અને તેની અશાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org