________________
[ ૧૬૯ ]
રહી શાંત રહે છે. આ રીતે આ સ્યાદની ભાવના એક તરફ વ્યકિતગત સ્વતંત્રતાની હિંમયત કરે છે. તા સાથેાસાધ સામાજિક સમન્વયની ભૂમિકા સાથે છે. અનેકતામાં એકતાના દન તે સ્યાદ્વાદની દેન છે. જ્યારે આ સમતુલન તૂટે છે. ત્યારે ત્યારે કામીહુલ્લડો ભાષાકીય ઝગડા જેવા વિનાશક હિંસાત્મક સંધ થાય છે.
રાજનૈતિક દૃષ્ટિએ
વર્તમાન રાજનીતિ યુદ્ધ, સંઘ અને વિનાશના જવાળામુખી પર વિશ્વને ઘસડી ગઇ છે. પ્રત્યેક વ્યકિત યુદ્ધની વિભિષિકાથી કલાન્ત છે. હિરાશીમાં અને નાગાસાકીના સ્મરણ માત્રથી તેના રૂવાટા ખડા થઈ જાય છે. વિશ્વ એક બાજુ શાંતિથી વાત કહે છે જ્યારે બીજી બાજુ શસ્ત્રોનું ઉત્પા દન વધારે છે. હકીકતે આનું કારણ રાજનીતિની સાથે આર્થિક પશુ છે એક બાજુ મૂડીવાદી સમાજ ભેગવિલાસમાં ડૂબેલે છે તે! ખીજી બાજુ હુજારા લેકે ભૂખથી જવાળામાં ભસ્મ થઇ રહ્યા છે. પરિણામે અશાંતિ જન્મી છે અને રાટી માટે ભયંકર કાંતિઓ થઇ અને કરેડા માનવીએ માતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. અને દુનિયા સામ્યવાદ અને મૂડીવાદ એવા એ વર્ગમાં વહેંચાઇ ગઇ.
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org