________________
સલેખ છે અર્થાત્ સંથારે
જૈન ધર્મમાં સંલેખનાગ્રતને અત્યંત મહિમા છે. સંલેખના એટલે સ્વયં મૃત્યુને આવાહન કરવું. અર્થાત્ સ્વયંભૂ રીતે મૃત્યું પ્રાપ્ત કરવું. સામાન્ય રીતે સંલેખનાત સાધુઓ અંગીકાર કરતા હોય છે જે કે સમ્યગ્દષ્ટિ શાવક પણે તેને અંગીકાર કરી શકે. અતિવ્રત કે અસાધ્ય રોગ ગ્રસ્ત થઈ જવાથી કે દુર ન કરી શકાય તેવે સંકટ આવી પડવાથી કે અકાળ કાલમાં ભોજનની અપ્રાપ્તિથી સાધક સામ્યભાવપૂર્વક આંતરિક કસાયેને સમ્યકુપૂર્વક દમન કરીને ભેજન વગેરે ધીમે ધીમે ત્યાગ કરીને શરીરને ક્ષીણ બનાવીને તેને ત્યાગ કરે છે તેને સમાધિચરણ પણ કહેવામાં આવે છે.
અન્ય ધર્માવલંબી જૈનેના આ સમાધિચરણને આત્મહત્યા કહે છે અને શરીરને ધીમેધીમે કષ્ટ આપીને મારી નાખવાની આ પદ્ધતિને ધૃણિત અને પોતાના શરીરને અતિશય કષ્ટ આપવાની અપ્રાકૃતિક ક્રિયા કહીને તેને પ્રત્યે ધૃણા વ્યક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org