Book Title: Jainaradhnani Vaignanikta
Author(s): Shekharchandra Jain
Publisher: Samanvay Prakashak

View full book text
Previous | Next

Page 203
________________ અઠ્ઠમ ઉપવાસ – સતત્ ત્રણ ઉપવાસ. અઠ્ઠાઈ ઉપવાસ – આઠે દિવસ ઉપવાસ. માસ ખમણ – એક મહિનાનાં ઉપવાસ. પૌષધ ઉપવાસ – ચાર પહોર અથવા આઠ પહોર સાધુની જેમ રહેવાનું જ એકાસણું કરવાનું. આયંબિલ – એક વખત રસકસ વગરનું પ્રમાણ કરતા ઓછું ભજન અને છ વિગઈને ત્યાગ. પરષી – ચાર ઘડીએ. સાઢપરષી – છ ઘડીએ. મુઠ્ઠીષી –બપોરના બે વાગ્યા પહેલા નહિં જમવાનું નિયમ. પૂરી મૂઢ – આઠ ઘડી. અવઠ્ઠ- દસ ઘડી. દેશાવગાશિક વ્રત – દિશાઓનું આવાગમનનું પ્રમાણ વ્રત. સામાયિક – એકાંતમાં પદ્માસન કે કાર્યોત્સર્ગ મુદ્રામાં જિનેન્દ્ર ધ્યાન અને સમતાને લાભ. મુખકેષઅષ્ટપળ-પૂજન વખતે મહા પર બાંધવાનું કપડું રૂમાલ. નિસિહિ-(પાપ-વ્યાપારના કાર્યો રોકીને) () દેરાસરમાં પ્રવેશ વખતે (૨) રમૈત્યવંદન (૩) ભાવપૂજામાં પ્રવેશ વખતે બેલાતા શબ્દો. પ્રદક્ષિણ – ચતુર્ગતિ નિવારણાર્થે ચાર ભમતી. ગોચરી – સાધુની આહાર પ્રાપ્તિની ક્રિયા. (ગાય ચરે તે રીતે) વહરાવવું – સાધુને આહાર-પાણી આપવા (ચાર પ્રકારનાં દાન) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208