________________
-
ગુરૂવ'દન વિધિ – અ′ર્રિયાસૂત્ર એ ગુરૂમહારાજ પ્રત્યેના અવિનયની ક્ષમા માટેનું સૂત્ર છે.
ખમાસણા-પંચાંગ પ્રણિપાત (હાથ નેડી વિધિ પ્રમાણે પ્રથમ એ ખમાસણા પાંચ અગથી થાય છે.
સંથારા પેારષી ભણાવવી-રાત્રે પ્રતિક્રમણખાદ ચઉશરણા સ્વીકારવા માટે સૂતા પહેલા ભણવાની ક્રિયા.
માંડલા – (અવત્ર હૈ)-ગુરૂ મહારાજને બેસવાની જગ્યા (સ્થાન) નક્કી કરીને મર્યાદા માંધવી.
કાંપ કાઢવેા – કપડા ધેાવા.
BAR
લેાચ - ( કેશલેાચ)-વાળ લુચન ક્રિયા,
વિહાર કરવા – ગુરૂમહારાજની ક્રિયા. પગપાળા વિચરવું, ઉપાશ્રય – સાધુઓની રહેવાની જગ્યા.
કટાસણું - શ્રાવકનુ સામાયિક પ્રતિક્રમણ માટેનુ આસન. ચરવાળા – જીવહિંસા બચાવવા શ્રાવકનુ' રજોહરણ.
-
સ્થાપનાચાય – ગુરૂ મહારાજની ગેરહાજરીમાં સ્થાપનાચાય (સાપડા) મૂકી નવકાર પચિદિઅથી સ્થાપવાની ક્રિયા ( પુસ્તક ).
આવશ્યક ક્રિયા–( ૬ પ્રકારની ) સામાયિક, ચાવીસ ત્થા સ્તવન, વદન પચ્ચખાણુ, પ્રતિક્રમણ અને કાઉસગ્ગ
લાંછન – તીથંકરનું ચિન્હ (ભગવાનનાં જન્મ સમયે મેરૂ પ°ત પર ન્હાવા લઇ જવામાં આવે ત્યારે તેનાં સાથળ (જાંઘ) ઉપર જે નિશાન હેાય છે તે લાંછન ગણવામાં આવે છે. જે ભગવાનને આળખવાનુ ચિન્હ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org