________________
-: આરાધનાનાં પ્રચલિત શબ્દો :
પચ્ચક્ખાણ -- મહારાજ સાહેબ પાસે મત-નિયમનું પાલન કરવા લીધેલ નિયમ.
નવકારસિ – સૂદિય પછી એ ઘડીએ ત્રણ નવકાર ગણીને નવકારસીનું પચ્ચક્ખાણુ પળાય છે.
પ્રતિક્રમણ – ગુણ-દોષ વિષે ચિંતન કરવાની ક્રિયા અને પાપથી પાછા ઠુઠવાની ક્રિયા.
દેવસિ પ્રતિક્રમણ–દિવસનુ પ્રતિક્રમણ સાંજનાં ૬ થી ૧૨ રાત્રે. રાયસી પ્રતિક્રમણ–રાત્રિનું પ્રતિક્રમણ સવારનાં ૬ થી અપાર ૧૨ પકખી પ્રતિકમણુ–પાક્ષિક પ્રતિક્રમણ દર ૧૪ ચૌદસ (૧૫ દિ) ચામાસી પ્રતિક્રમણ-ફાગણુ ચામાસાનુ સુદ ૧૪
"" સુદ ૧૪
આષાઢ
કાર્તિક
"" સુદ ૧૪
સાંવત્સરીકપ્રતિક્રમણ – ભાદરવા સુદ ૪
ઉપવાસ – કોઇપણ પ્રકારના આહાર-પાન વગર રહી આરાધના કરવી.
Jain Education International
તિવિહાર ઉપવાસ – પાણી લઈ શકાય.
ચોવિહાર ઉપવાસ – પાણી-અનાજ કોઈ વસ્તુ લેવી નહિં.
છઠ્ઠું ઉપવાસ - સતત્ એ ઉપવાસ
For Private & Personal Use Only
www.jainelibrary.org