________________
[ ૧૮૭] તે ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે અને આ મેક્ષતત્વ તેજ અંતિમ લક્ષ્ય કે સાધ્ય હોય છે.
જીવ જ્યારે આત્મા અને ઉદ્દગલને ઓળખવા માંડે છે ત્યારથી જ તે અજીવ પ્રત્યે ઉદાસીન બને છે.
આ તાનું જીવનના ફાજ-બરેજના સંદર્ભમાં મૂલવીએ તે સમાજના જે કોઈ નિયમ છે તેમાં સત્ અને અસત્ કાર્યની સ્પષ્ટ વ્યાખ્યા છે. અને સમાજને વ્યવસ્થિત રાખવા માટે આવા નિયમે શાસ્ત્રકારોએ બનાવ્યા છે. પાપ અને પૂન્યની વ્યાખ્યા કરીને તેના પરિણામોની સદુ અને અસદ ચર્ચા કરીને તેને અનીતિ અન્યાય અપકારની ભાવનાથી બચાવ્યા છે તે સાથો સાથ પૂન્યના ઉત્તમ પરિણામેની ચર્ચા કરીને તેને સન્માર્ગ તરફ વળ્યા છે. સમાજના નીતિનિયમો અને નૈતિકતા આ પૂન્યને જ આભારી છે. જ્યાં સુધી માણસ પાપથી ડરતો રહ્યો ત્યાં સુધી તે વિકાર, હિંસા,લોભ, પરહરણવૃત્તિ, ભ્રષ્ટાચાર અનૈતિકતાથી દુર રહ્યો અને પાર સ્પરિક મૈત્રી, સહ અસ્તિત્વથી છે પરંતુ જ્યારથી આ વિધાને તૂટયા ત્યારથી સમાજની માનસિક વિકૃતિઓ વધતીજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org