________________
[૧૮૬] આરાધનાને સમાવેશ થાય છે. અને આ પૂન્ય કર્મો જીવને કલેશ મુક્ત કરે છે. જ્યારે અશુભ પરિણામે કે જે વાસના યુક્ત શ્રેષયુક્ત અને અશુભ વેશ્યાથી યુકત હોય છે તે પાપ અર્થાત દુઃખ કરનાર અસંતોષ જમાવનાર વિદુતિ તરફ પ્રેરનાર તો હોય છે.
શુભ-અશુભ કર્મો કે પાપપૂન્યથી પાપ પૂન્યના પ્રવાહને જ્યારે વ્યકિત રેકે છે એટલે તે સંવર કરે છે અર્થાત્ તે નવા કર્મોને આવવાથી રોકે છે કે બાંધતે નથી. તેથી હવે નવી ભરતીને ભય રહેતું નથી અને વ્યકિત ધ્યાનસ્થ થઈ આત્મસ્વરૂપનું ચિંતવન કરી ભેગા થયેલા કને પિતાના તપ ધ્યાનથી ક્ષય કરે છે. અક્ષય કરવાની કિયા તેજ નિર્જરા તત્વ છે. નિર્જરા એટલે વિનાશ અર્થાત સંપૂર્ણરૂપે કર્મોનું વિનાશ થઈ જવું. આ સમયે આત્મા પાપ-પૂન્ય તમામ રાગદ્વેષ યુકત વાતાવરણથી મુકત બને છે અને જ્ઞાતા, દષ્ટા સ્વરૂપ બની ઘાતિયા અને અધાતિયા કને ક્ષય કરી શકે છે.
જ્યારે સંપૂર્ણ કર્મોની નિજેરા થઈ જાય છે ત્યારે જીવને સાધ્ય મેક્ષ અર્થાત્ અનંત સુખ કે શાશ્વત સુખની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org