________________
[૧૮૪]
૧ જીવ, ૨ અજીવ, ૩ આશ્રવ, ૪ બંધ, ૫ સંવર, ૬ નિર્જર, ઇ મેક્ષ, ૮ પાપ અને ૯ પુન્ય.
કેટલાંક આચાએ પાપ અને પુન્યને આશ્રવ અને બંધના અંતર્ગત માન્યા છે અને તેમની દ્રષ્ટિએ સાત તો રહે છે અહિંયા તના ભેદ-પ્રભેદની ગહન ચર્ચા કરવા કરતા એક જિજ્ઞાસુ જેન તરીકે આપણે આ તનું સાધારણ જ્ઞાન પ્રાપ્ત કરીએ તે છે.
તોના કેન્દ્રરૂપ જીવ છે. કારણકે જીવની સાથે જ અન્ય તને સંબંધ છે અને તેજ મોક્ષગામી બને છે. જીવ એટલે જેનો મુખ્ય સ્વભાવ ચેતના છે. અને જીવ સિવાયના ઉદગલ તો તે અજીવ છે. પરંતુ જીવની સાથે ઉદગલને સંગ અનાદિકાલથી છે. અને જીવની અશુદ્ધ અવસ્થાનું કારણ ઉદગલ છે. અને આ જીવ અને અજીવને સંગ આશ્રયથી થાય છે પરિણામે જીવની સાથે અજીવ તત્વની ચર્ચા કરવામાં આવે છે ટુંકમાં કહેવું હોય તો જીવ અર્થાત્ ચેતન તત્વ અજીવ એટલે ઉદગલ તત્વ પુણ્ય કે પાપ જીવને સ્પર્શે છે એટલે જ પ્રથમ તત્વ છવને ઉલ્લેખ કરવામાં આવે છે.
આશ્રવ એટલે આવવું એ જીવ જ્યારે અજવના અશુભ સગથી મલિન બને છે અને જયારે આત્માને ભૂલીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org