________________
[ ૧૮૧]
વિતરાગતાને પ્રાપ્ત કરે છે. આ સલેખનાવ્રતમાં સલેખના લેનાર સ્વયં તેને સ્વીકાર કરે છે એટલે તેના ઉપર અન્યનું બંધન હેતુ નથી પરંતુ સંયમની પ્રધાનતા અને ધ્યાનની ઉત્કૃષ્ટ ભૂમિકા ઉપર તે પ્રસ્થાપિત થાય છે આત્મહત્યા કરનાર જ્યારે રાગ-દ્વેષથી ક્લુષિત અને છે. ત્યારે સલેખના ધારી તેનાથી મુક્ત ડાય છે. માટેજ શરીર સુકાઇ છે પણ તેજના આત્મામડલ વધતા જાય છે. સલેખનાધારી શુકલ લેશ્યાની પ્રાપ્તિ કરે છે અને શુકલધ્યાન ધારણ કરીને કમરૂપી આવરણને તેડીને મુકિતને પ્રાપ્ત થાય છે અને ગૃહસ્થ, સભ્યષ્ટિ શ્રાવક ઉત્તમ દેવત્વ પ્રાપ્ત કરી ભવિષ્યમાં મુક્તિને અધિકારી અને છે.
સામાન્ય રીતે સાધુએ ત અનેક પ્રકારના મતઉપવાસની સાધના કરીને, સંયમથી શરીર સાધીને પ્રારંભથી જ આ વ્રતની આરાધનામાં ઇ.શ્ચત થતા હાય છે પરંતુ શરૂઆતમાં વર્ણવ્યું છે તેમ વિવિધ પ્રકારની આપત્તિકાળે સપૂર્ણ સ`લેખનાત્રત ધારણ કરવામાં આવે છે.
શાસ્ત્રોકત દષ્ટિએ સલેખનામતની ખૂબ જ તાત્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org