________________
[ ૧૮૦ ]
કરે છે પરંતુ હકિકત એ છે કે તેઓ આ સમાધિચરણુ કે સલેખનાના હાર્દને સમજતા નથી. આત્મહત્યા માણસ ત્યારે જ કરે છે જ્યારે તે ભૌતિક સુખાની પ્રાપ્તિમાં નિષ્ફળ જાય, ભૂખે મરે કે ભાવાવેશમાં ક્રોધ કે મેહને વશ થઇને જીવનને અંત આણે અથવા તેને કંઈ અક્ષમ્ય સામાજિક કે રાજકિયગુના કર્યાં હાય ત્યારે તે ડરથી કે ભાવેશમાં આત્મહત્યા કરે છે. આ આત્મહત્યામાં વાસના યુકત અતિરાગ કે દ્વેષ કે ભય હાય છે અને શરીર ત્યાગવામાં અનંત કલેશ પ્રાપ્ત કરે છે અને તેથી નિય ંત; નિશ્ચયેની જેવી કે ભૂત પ્રેતમાં જન્મે છે અથવા નરકની ઘેાર વેદના પ્રાપ્ત કરે છે.
જ્યારે સમાધિ મરણુ આ અંધારામાં સાધુ કે સમ્યગ્દષ્ટિ જીવ સમજ પૂર્વક રાગદ્વેષ રહિત પૂણ્ય સમજદારીથી અનુક્રમે ભાજનને! ત્યાગ કરે છે. અને આવા સમયે તે ચારિત્ર્યની એ
શ્રેણી ઉપર પહેાંચે છે જ્યાં તે આત્મા અને શરીરને સસ્થાભિન્ન માનીને શરીર પ્રત્યેના રાગ અને મેાહુ સસ્થા ત્યાગે છે. એટલે પછી તેને ક્રમશ: અન્નનેા ત્યાગ કે આગળ જતા પાણીને ત્યાગ પણ શરીરના કષ્ટ પ્રત્યે દુ:ખી બનાવતા નથી જેમ તે ખાહ્ય શરીરને દુષ્ટ કરે છે તેમ અંતરના કસાયાને પણ ક્રમશઃ દુષ્ટ કરતા જાય છે. અને બીજા શબ્દેદમાં કહીએ તે તે પ્રસન્ન ચિત્તે પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવ રાખીને કર્માંની નિરા કરે છે અને તમામ પ્રકારના કરાયાથી મુક્ત મનીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org