________________
[ ૧૭૧ ]
ઘાષણા દ્દિન-પ્રતિદિન થતી રહે છે પરંતુ સહ અસ્તિત્વના મૂળમાં આ સ્યાદ્વાદ જ રહેલા છે. સહુઅસ્તિત્વ ત્યારે જ સ`ભવે જ્યારે વિવિધ દ્રષ્ટિકાણુ ધરાવતા રાષ્ટ્રો પેાતાના દષ્ટિકેણથી ઉપર ઉડીને વિશાળ દૃષ્ટિથી અન્ય દેશના દૃષ્ટિકોણુને પશુ સમજે. ખીજા શબ્દોમાં કહીએ તે જ્યારે પેાતાના સ્વાર્થથી ઉપર ઉડીને બીજાના પરમાથ ની ભાવનાના જ્યારે ઉદય થાય ત્યારે જ આ સહઅસ્તિત્વની ભાવના સાર્થક અને સહુઅસ્તિત્વને અથ જ છે કે પેાતાના અસ્તિત્વની સાથે બીજાના અસ્તિત્વને સમજવુ' અને તેનું રક્ષણ કરવું આ સહઅસ્તિત્વ માત્ર રાષ્ટ્રો માટે જ નહિ. સમાજ, વ્યકિત સૌને માટે જરૂરી છે અને સાચી વિશ્વશાંતિના મૂળમત્ર તરીકે તેના સ્વીકાર કરી શકાય.
આમ આ રીતે સ્યાદ્વાદ ધાર્મિક રીતે જ્યારે અન્ય દનાને સમજવવામાં મદદરૂપ થાય છે ત્યારે સાથેાસાથ વિશ્વશાંતિ, સામાજિક ઉત્પાન, પરસ્પર મૈત્રી માટે પણ ખૂબ જ જરૂરી છે. અને ભગવાન મહાવીરના અવસાનમાં ૨૫૦૦ વર્ષો પછી તે આજે વધુ જરૂરી અને ઉપયેગી છે.
1
Jain Education International
卐
For Private & Personal Use Only
www.jainelibrary.org