________________
[ ૪૨ ] એકજ જેણે સાધનાની ધૂની ધખાવી હોય. જે સતત આત્મારત બનવા નિરંતર પ્રયત્નશીલ છે. અને તેજ સન્યાસી છે જે સતને ન્યાસરૂપે જોવાનો પ્રયાસ કરે છે એટલે જે આત્માના સાચા સ્વરૂપને સમજે છે જેઓ પંચ મહાવ્રત, પંચસમિતિ અને અઠ્ઠાવીસ મૂળ ગુણેને ધારણ કરનાર ચારિત્રધારી છે તે જ સાધૂ છે. સાધુ ઉપાધ્યાય અને આચાર્ય ચારિત્ર ધારણ અને પાલનની દ્રષ્ટિએ સમાન જ છે પણ સંઘકૃત કાને લીધે તેમાં ઉપર મુજબની શ્રેણી છે. તે સમભાવી હેપ છે. તે મોક્ષમાર્ગમાં સ્થિત કરનાર રત્નત્રયને ધારક હોય છે. તેઓ ઉપદેશ આપતા નથી કે દીક્ષા આપતા નથી પરંતુ, આત્મચિંતનમાં જ રત રહે છે. ધવલામાં કહ્યું છે કે જે સિંહ જે પરાક્રમી, હાથી જે સ્વાભિમાની, વૃષભ જે ભદ્રપ્રકૃતિને, મૃગજેવો સરળ. ગોચરી વૃતિવાળો, સૂર્ય તેજસ્વી, સાગર જેવો ગંભીર, મેરૂ, જે અડગ, ચંદ્રમાં જે શાંતિદાયક, મણિ જે પ્રભાપુંજ, સમસ્ત બાધાઓને સહન કરવા વાળા, સાપની જેમ અનિયત વસતિકામાં નિવાસ કરવા વાળ, આકાશ જે નિર્લેપ અને હરહંમેશ પરમપદનું અન્વેષણ કરનાર હોય છે. આ સાધુઓ નિરારંભ પરાગ્રહી, જ્ઞાન-ધ્યાનમાં રત હોય છે. જે સમતમાં હતા ધરાવે છે. જે યાસી લાખ શીલઅને તેને ઉત્તમ ગુણેને ધારક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org