________________
[ ૮૯ ] શાકભાજી તે એકેન્દ્રિય જીવ હોવાથી ત્યાજ્ય ગણવામાં આવી છે અને એટલા માટે જ આપણે પ્રતિદિન તે નહિં પરંતુ સુદ, પાંચમ આઠમ, ચૈદસના દિવસે તેને ત્યાગ કરીએ છિએ.
હવે ફરી લૌકિક રીતે વિચાર કરીએ તો કંદમૂળ તે પચવામાં ભારે, કબજીયાત કરનાર હોય છે અને તેમાં ખાસ કરીને બટેટા, શક્કરિયામાં સાકરને ભાગ વધુ હોવાથી ડાયાબિટિસ વાળા રોગીઓ માટે વર્ષ ગણવામાં આવેલ છે. અને જેઓના શરીરમાં ચરબી વધી છે તેઓને માટે પણ આ જમીનકંદો ત્યાજ્ય ગણવામાં આવ્યા છે કારણ કે ચરબી યુક્ત હોવાથી તેનાં કાર્બોહાઈડ્રેટસનું પ્રમાણ વધારે હોય છે. જે વસ્તુ વૈજ્ઞાનિક કે તબીબે આજે કહે છે તે ભલે ધાર્મિક દષ્ટિએ કહેલી હોય. જૈનધર્મે હજાર વર્ષ પહેલા કહી છે.
કહેવત છે કે “જૈસા ખાયે અન્ન વૈસા ઉપજે મન” જેમ મનુષ્યની પ્રકૃતિમાં સત્વ રજન્સ અને તમસ પ્રવૃતિઓ હોય છે તેમજ તેને વિકાસ કે પોષણ ભેજનથી પણ થાય છે. સામાન્ય રીતે માંસાહારી, ખૂબ તીખું ખાનાર વ્યક્તિ,
ધી અને કામવાસનાની તિવ્રતા ધરાવતે આશય શરાબ તેને ઉત્તેજીત બનાવે છે અને કુક તરફ લઈ જાય છે. તે માનસિક સમતુલા ગુમાવે છે. અને વિવેકબુદ્ધિ પણ ઈ બેસે છે. હિંસક ભજનને લીધે તેનામાં હિંસાત્મક વૃતિઓ
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org