________________
[ ૯૪ ]
ઉપરની વાત આપણને આદશ લાગશે પરંતુ આજે જૈના સૌથી વધુ પરિગ્રહી કે લક્ષ્મીપુત્રા જેવામાં આવે છે એમાં ધર્માં દોષી નથી, સિદ્ધાંતે નખળા નથી, પરંતુ ભૌતિક સુખની ઘેલછાએ આપણુને ધમચ્યુત બનાવ્યા છે. આજના યુવકમાં ભૌતિક રીતે સુખી થવાની લાલસા એટલી હ્રદે વધી છે કે તે આહાર વ્યવહારમાં ભ્રષ્ટ થતા જાય છે. પરંતુ હુ દાવાથી કહું છું કે જો તે માત્ર પ્રયાગ ખાતર સે। દિવસ આ સિદ્ધાંતનું પાલન કરે તે તે સત્યને સમજશે અને પછી તેને ઉપદેશ આપવાની જરૂર નહિ રહે ક્રિયાકાંડ તેતે માત્ર સાધન છે. સાધ્ય તે છે આત્માને ઉન્નત મનાવી સારા માણસ બનવું.
જૈનધમ માં પરિમાણુવ્રતની ખૂબ મહત્તા છે અર્થાત્ આપણે સ’કલ્પ કરવા જોઇએ કે હુ ધન-ધાન્ય, વસ્ર, ભેાજન ગમનાગમન, દરેક વસ્તુમાં એક પરિમાણુ રાખીશ તેનાથી વધુ પરિગ્રહ રાખીશ નહી તેા વિશ્વાસ રાખજો કે ધીમે ધીમે તે પે।તે એ પરિમાણુ ઘટાડતા જશે અને પેતે ગ્રહસ્થ જીવનમાં પણ જલકમલવત જીવવા લાગશે. એક વાકયમાં કહીએ તેા કુકર્માંથી ખેંચીને ચાલનાર એજ સાચા- ધાર્મિક છે, ધર્માત્મા છે, શ્રાવક છે.
રાત્રી ભેજન :
જેમ ગાળેલુ' અને પ્રાસુક જલ જૈનધમાં રાજીદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org