________________
[ ૧૬૦ ]
શરીર અનિત્ય છે, હું નિત્ય છે. આવા ભાવથી શરીર અર્થાત્ સંસાર પ્રત્યે તે સ્પૃહાલિપ્ત અને છે. આવી અન્યવભાવના તેને મેહ-માયાથી પર ધમમાં દ્રઢ કરે છે.
(૭) આશ્રવાનુ પ્રેક્ષા
આશ્રવ એટલે આવવુ કર્માંશુભ અશુભ નિર'તર આત્માં સાથે જોડાતા રહે છે. અને આવી રીતે નિર'તર કર્માનુ આગમન તે આશ્રવ કહેવાય છે આવી આશ્રયની ક્રિયાએ સ`સારમાં ભટકાવનારી છે. મેાહાન્ય બનાવનારી છે અને તે કર્યાં મહાનદીના પ્રવાહની જેમ ઘસતા હૈાય છે, જે સંસારના દુઃખા ઉત્પન્ન કરાવે છે. અને દુ:ખની જવાલામાં અસહય વેદના આપે છે. એવા કાં મારામાં પ્રવેશ ના કરે અને એવી ક્રિયાએ મારાથી ન થાય તેવી ભાવના સાધક સતત ભાવતા રહે છે. અને તેને સ્પષ્ટ શાન થાય છે કે આ કર્મોનુ આશ્રયજ મને દુ:ખી કરનાર છે, જ્યારે આવી ભાવના તેનામાં જન્મે છે ત્યારે તે નવા કર્માંના દ્વાર અધ કરી શકે છે.
(૮) સવરાનુપ્રેક્ષા
જ્યારે કર્માનું આશ્રવ રાકાઈ છે ત્યારે સંવર થાય છે. સવર એટલે શકાઇ જવુ', એટલે નવા કર્મોના આગમનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org