________________
[ ૧૬ ૫] અપેક્ષાથી કરવામાં આવેલું કથન ઘણું અન્ય મતવાદીઓએ આ સ્યાત શબ્દોમાં કથંચિતનો અર્થ કદાચિત એટલે અનિશ્ચિતતાના સંદર્ભમાં કરીને સ્યાદવાદને સંશયાત્મક દૃષ્ટિ કેળુ માની લીધેલ છે, પરંતુ અહીંયા સ્થાને સ્પષ્ટ અર્થ છે. અમૂક અપેક્ષાથી અથવા અમૂક દૃષ્ટિકોણથી એને એમ સમજાવી શકાય કે કેછે ગુણ એક વસ્તુની અપેક્ષાએ વિરોધી પણ હોઈ શકે અને સહયોગી પણ હોઈ શકે. દા. ત. એક વ્યકિત પત્નીની અપેક્ષાએ પતિ છે તે માતાની અપેક્ષાએ પુત્ર છે એવી જ રીતે સાકરની અપેક્ષાએ લીમડે કડવે છે. આમ સાકર કે લીંમડા કે વ્યકિતને જે અન્યની અપેક્ષાએ મૂલવીએ તે સંબંધેની સ્પષ્ટતા થાય અને ઝગડા જન્મ નહિ ભગવાન મહાવીરે પરસ્પર વિરોધી જણાતા દર્શના ઉત્તમ તત્વનો સ્વીકાર કર્યો અને અન્યના દષ્ટિકોણનો નિષેધ કર્યો નથી. પરિણામે વૈચારિક સંબંધ ઘટાડી શકાય અને વાણીમાં કટુતા નહિ હોવાથી સૂક્ષ્મતમ ભાવહિંસાથી પણ બચ્યા અને સ્થાત્ શબ્દથી અન્ય ધર્મોનું રક્ષણ પણ થયું એટલે એક વાત ચોકકસ કહી શકાય કે સ્વાદુવાદથી વિચારવાની. ચિંતનની વિશાળ ભૂમિકા પ્રદાન થઈ. માણસ આ પણ છે. અને જ્યારથી એ ભાવમાં પહેચ્યા ત્યારથી જ આજ છે, માત્ર આ છે એવી સંકિર્ણતામાંથી મુક્ત થયે. સ્થાત્ શબ્દ એવી અન્યન સલાકા છે કે જે દષ્ટિને વિકૃત નથી થવા દેતી એને નિર્મળ અને પૂણેદશી બનાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org