________________
[ ૧૪૫ ]
વધે છે. ક્ષય જેવા રાગે વધે છે અને શરીર નિરાંતર કમજોર થતુ જાય છે. શરાખી વ્યકિતની વાસનાએ ઉત્તરાત્તર વધે છે એટલે તે વ્યભિચાર તરફ વધુ ઢળતા હાય છે.
વિચિત્રતા તા એ છે કે આજે વિશ્વના તમામ રાજદ્વારી પુરુષા અને પૈસાદાર લેાક તેમજ આધુનિક કહેવાતા જાણેલા લેકા શરાબને એક આનદત્તુ' અને સન્માનનું પ્રતિક ગણવા લાગ્યા છે અને ગાંધીજીના દેશમાં તે આ એક અલિહારી જ છે. જૈનધમ માં તે મદ્યાસેવન પણ હિંસાની દૃષ્ટિએ નિષેધ ગણવામાં આવ્યુ છે.
૪ વેશ્યાગમનઃ
વેશ્યા એટલે નગરવધુ કેટલીક સ્ત્રીએ પૈસાની લાલચ અને કામવાસનાની તીવ્રતાને લીધે વેશ્યાવૃતિના સ્વીકાર કરે છે અને તે ઘેાડાક પૈસાના લેાલે ગમે તે વ્યક્તિને પેાતાનુ શરીર વહેંચતી હાય છે પેાતાના કટાક્ષ અને નખરાએથી પેાતાના આત્માને દફનાવીને શરીરને વહેંચતી હાય છે અને જેએ જુગારીએ, માંસભક્ષી, મદ્યપાન કરનાર નીચકા માં કસાયેલા લાકા હાય છે તે આવી મીના સ'સર્ગ'માં આવીને ધમ, જાત, સ્વાસ્થય, રૂપ બધુજ ભુલીને વેશ્યાગામી
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org