________________
[૧૫૭] નથી. આમ મન, વચન અને કાયાથી એકાગ્ર બનેલ સાધક પિતાની જાતને નિશ્ચિત અને ભાર મૂકત અનુભવે છે. તે શુકલેશ્યાઓથી દિપ્ત થાય છે અને પછી તે બાર ભાવના એનું ચિંતન કરે છે.
૧ અનિત્ય અનુપ્રેક્ષા
સાધક ભાવના ભાવે છે કે આત્મા તમામ વિકાથી રહિત અને સંસારના તમામ સુખે ધન, ધાન્ય, પરિવાર તમામ સુખો અનિત્ય છે. પાણીના પરપોટાની જેમ તે કુટી જવાના છે અને અજ્ઞાનવશ પ્રાણ તેમાં લિપ્ત રહે છે. પણ તે સર્વે પદાર્થો નષ્ટ થઈ જાય છે અને સાથ આપતા નથી,
૨ અશરણાનું પ્રેક્ષા
સાધક અનુભવ કરે છે કે સંસારમાં સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય સિવાય કઈ પણ સત્ય શરણ નથી. અને ગમે તેટલે વૈભવ પણ મૃત્યુ વખતે કે દુઃખમાં શરણ આપી શકત નથી. કર્મોના ફળ ભેગવવા જ પડે છે. અને મૃત્યુના મુખમાં જતા નું રક્ષણ ઈન્દ્ર પણ કરી શકતા નથી. માટે ઉત્તમ ધર્મની શરણની સાપક અનુપ્રેક્ષા કરે છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org