________________
[૧૪૮]. પાપદશામાં જ ભટક્યા કરે છે. અને તે ધર્મ, પૂજન, પ્રવચન વગેરે ઉત્તમ કાર્યમાં રસ લઈ શકતા નથી.
આ સપ્તવ્યસન સંસાર પરિભ્રમણના કારણે રેગ, કલેશ, વધ, બંધ કરાવનારા પાપના બીજ, અને મોક્ષમાર્ગમાં વિક્ત કરવાવાળા છે એવી વ્યક્તિ કોઈપણ સમયે સમ્યકૃત્વ ધારણ કરી શકતી નથી. માટે જ જે જૈન ધર્મના પ્રાથમિક સ્વરૂપને સ્વીકાર કરવો હોય તે સપ્તવ્યસનને ત્યાગ કરે જોઈએ અને ચારિત્ર્ય ધારણ કરી મેક્ષમાર્ગ તરફ પ્રયાણ કરવું જોઈએ. જેનધર્મના માધ્યમથી અપાતું આ શિક્ષણ માનવ માત્ર માટે કલ્યાણકારી છે. આવા નિયમોનું પાલન કરવાથી સારા માણસ બનવાની તક મળે છે અને આપણે સાચા જેન છીએ એવું આત્મગૌરવ સ્વયંભુ રીતે આપણા અંતરમાં પ્રગટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org