________________
[ ૧૪૬] બની જાય છે તેઓ પોતાના પૈસા, શરીર વેશ્યાને અર્પણ કરે જ છે પરંતુ સમાજમાં પિતાની આબરુ, ધન બધુ નષ્ટ કરે છે અને નરકના અસહ્ય દુઓને ભેગવે છે.
૫ શિકાર કર
શિકાર એટલે હિંસા કરવી. કુદરતે સંસારના પ્રત્યેક જીવન રચના કરી છે. તેમના સુંદર રંગ રૂપ અપ્ય છે. આવા પશુપક્ષીઓ નિરપરાધ હોય છે, જગલમાં નિર્ભય રીતે વિચારે છે. ખરી રીતે તે બુદ્ધિશાળી વ્યકિત એ આવા પશુપક્ષી એનું રક્ષણ કરવું જોઈએ. પરંતુ ખબર નથી આ સૂત્ર ક્યાંથી ઉદ્ભવ્યું છે કે “ક્ષત્રિયોને શિકાર ખેલવામાં કોઈ પાપ નથી” આ વાત સાવ બેટી છે, દુર્વ્યસન, હિંસા છે અને જ્યાં સુધી માણસ સંપૂર્ણ કુર, હિંસક, નિર્દયી ન બને ત્યાં સુધી શિકાર કરી શકતું નથી. શિકાર કરનારમાં માંસભક્ષણ અને મદ્યપાનની લનતે હોય જ છે.
અરે ભાઈ જે તારે શિકાર કરજ હોય તે તારા આત્માને માર જે કવાય રૂપી વનચરે બેઠા છે તેમને શિકાર કર. નિર્દોષ પ્રાણુઓની હિંસા શુકામ કરે છે. આજે વિશ્વની દરેક સરકાર શિકારને લીધે એ છી થતી જતી પ્રાણી સંપદાને બચાવવા માટે મેટા મેટા અભયારણ્ય બનાવવા માંડી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org