________________
[ ૧૫૦ ]
પણ કરવામાં આવ્યે છે કે જે શ્રદ્ધાપૂર્વક ગુરુ વગેરે પાસેથી ધ શ્રવણ કરે છે તે શ્રાવક છે. શાસ્ત્રકારોએ શ્રાવકેાના તેની સાધના વગેરેના આધારે પાક્ષિક, નૈષ્ઠિક અને સાધક વગેરે ત્રણ ભેદે કર્યાં છે પરંતુ અત્યારે આપણે બહુ સૈદ્ધાંતિક ચર્ચામાં જવાના નથી અને તેના ભેદ્દેપલેની ચર્ચા પણ કરવી નથી. આપણે મૂળ ઉદ્દેશ તા આપણે જે વિશેષણ કે જે જાતિ વાચક શબ્દ ‘શ્રાવક’ ના પ્રયોગ કરીએ છીએ શુ તેને માટે ચેગ્ય છીએ ? અથવા તે યેાગ્યતા માટે શું કરવું જોઈએ તે પ્રાથમિક ચર્ચા આપણા વિષય છે. આમ તે આપણે પાછળ લગભગ દરેક ચર્ચામાં સાચા જૈન, તેના કન્યા, વૃતિએ વગેરેના માધ્યમથી ઉત્તમ વ્યક્તિનાં જ ચરિત્રચિત્રણા કર્યાં છે. અને વિવિધ અધિકારામાં તેના લક્ષ@ાની ચર્ચા કરી છે. પરંતુ સાધારણ શ્રાવક માટે જે ખુબજ જરૂરી છે તે એ છે કે તે સાચા દેવશાસ્ત્રગુરુ પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર હેાવા જોઇએ અને હિંસાના ત્યાગાથે મદ્ય, માંસ, મધુ તથા પંચદંબર ફળના નિયમસર ત્યાગી હાવા જોઇએ. જે પચાવ્રતનેાધાર હાય, રાત્રિèાજનને ત્યાગી હાય અને પના દિવસેામાં પ્રૌષાધપવાસ કરતા હાય અને જેની વૃતિએ માં મૈત્રી. પ્રમેાદ, કારુણ્ય અને મધ્યસ્થ ભાષ નિરંતર વૃદ્ધિ પામતા હૈાય, જે ભય, આશા, સ્નેહ અને લે.ભ માટે કુટેવ, કુશાસ્ત્ર અને કુગુરૂની માનતા ન કરતા ય અને અજ્ઞાત રીતે જો કોઇ હિંસાદિ પાપ થઈ ગયું હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org