________________
અનુપ્રેક્ષા ભાવના
""
કાઈપણ વિષય કે વસ્તુનું નિર ંતર પુનઃ પુનઃ ચિંતન કરવુ' તેને અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. મેાક્ષમાગ માં વૈરાગ્યની વૃદ્ધિ માટે ખાર પ્રકારની અનુપ્રેક્ષાએ કે ભાવનાઓના ઉલ્લેખ જૈનાગમેામાં ખુબ પ્રસિદ્ધ છે. આ બાર ભાવનાએનુ’ નિર ંતર ચંતન કરનાર ભેગેથી વિરકત થઈને સામ્યસ્થિતિમાં પ્રસ્થા પત થઈ શકે છે. તત્વાર્થ સૂત્રમાં પણ કહ્યું છે કે માર પ્રકારે કહેવામાં આવેલા તાનું પુનઃપુનઃ ચંતન કરવુ. એ અનુપ્રેક્ષા છે. જ્યારે ધવલેમાં કહ્યું છે કે કર્માંની નિરા માટે શ્રુતજ્ઞાનનું પરિશિલન કવુ તેનુ નામ અનુપ્રેક્ષા છે.
અનુપ્રેક્ષાના ખાર ભેદ કરવામાં આવ્યા છે (૧) અનિત્ય ભાવ (૨) અશરણુ ભાવ (૩) સંસાર ભાવ (૪) એકત્વ ભાવ (૫) અન્યત્વ ભાવ (૬) અશુચિ ભાવ (૭) આશ્રવ ભાવ (૮) સંવર ભાવ (૯) નિ રા ભાવ (૧૦) લેાકભાવ (૧૧) આધિદુભત્વ ભાવ અને (૧૨) ધમ સ્વાખ્યાતત્ત્વ ભાવ સામાન્ય રીતે અનુપ્રેક્ષાને સરલ શબ્દમાં એમ કહી શકાય કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org