________________
[૧૪૩] ગણ્ય નથી અને માનવતાની દષ્ટિએ પણ જ્યારે સર્વ જીવે સમાન હોય, સર્વને જીવવાને અધિકાર હોય ત્યારે કોઈને કોઈને મારીને ખાવાને અધિકાર કેમ હોઈ શકે? હિસાસુવ્રતના પ્રકરણમાં આ અંગેની વિગતે ચર્ચા કરી છે.
આ પ્રસંગે દુઃખ સાથે લખવું પડે છે કે ખૂબ પૈસા કમાઈ લેનાર જૈનો કલબમાં જુગાર રમે છે તે માત્ર આધુ. નિક કહેવડાવવાના આંધળાપણામાં માંસમક્ષણને ફેશન ગણી આરોગવા માંડયા છે. કેવું વિચિત્ર લાગે છે કે પિતાને સંસ્કૃતિને ઉપહાસ કરતા તેઓ શરમાતા નથી. પોતાના પાપ ને પાપ કહેતા શરમાય છે. જે માણસ એક જ વસ્તુનું જ્ઞાન-માત્ર પ્રાપ્ત કરી લે કે મને વાગવાથી જેટલું દુઃખ થાય છે એટલું બીજાને વાગવાથી પણ થશે તે આવા દુષ્કૃત્યે સ્વયં બંધ થઈ જાય. જેનેએ તે કેટ-કે. બિસ્કિટ પણ નખાવા જોઈએ. સાચે જેન હેટમાં કે અન્ય સ્થળે એટલા માટે જ ખાતે નથી કે તેનાથી અજાણપણે હિંસાત્મક પદાર્થનું સેવન કે સ્પર્શ ન થઈ જાય.
૩) મદ્યપાન !
મદ્યપાનને મકાર ગણવામાં આવે છે. મદ્યપાનને સીધે અર્થ થાય છે શરાબ પીવે. અથવા જે પદાર્થોના સેવનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org