________________
[ ૯૫ ] જીવનની દિનચર્યા બની ગઈ છે તેમ રાત્રીજનને નિષેધ પણ દિનચર્યાનું એક ફરજીયાત અંગ છે. સૌથી પહેલા આપણે ધાર્મિક દૃષ્ટિએ તેને વિચાર કરીશું આપણી દરેક ચર્ચામાં આપણે અહિંસાને જૈનધર્મને પાયે કે કરોડરજજુ જેવી ગણી છે. અને એ રીતે પણ રાત્રિભોજન અને પાણી પીવું એ બંને હિંસાનાકારણભુત બનતા હોવાથી જૈનધર્મમાં જેનમાત્ર માટે તે ત્યાજ્ય ગણવામાં આવ્યા છે.
સૂર્યાસ્તની બેઘડી પહેલાં જે ચૌવિહારનો નિયમ છે તેની પાછળને હેતુ પણ એજ છે કે સૂર્ય અસ્ત થતા પહેલાં ભોજન કરી લેવું જોઇએ. જેમ-જેમ સૂર્યાસ્ત થાય છે તેમ તેમ અનંત ત્રસ જીવે અને જીવાતે ઉત્પન્ન થવા લાગે છે. અને તેથી દેખીતી રીતે હિંસા થાય છે. અને આ રીતે આપણે ત્યાં રાત્રિભોજનને નિષેધ કરવામાં આવ્યું છે.
જૈનધર્મમાંજ નહિ હિંદુ ધર્મમાં પણ એટલી ચુસ્ત રીતે રાત્રિભેજનને નિષેધ કરવામાં આવેલ છે. શિવપુરાણ માર્ક પુરાણ અને અન્ય ગ્રંથમાં રાત્રિભેજનમાં માંસ-ભક્ષણ જેટલું પાપ અને હિંસાની વાત કહેવામાં આવી છે. તેઓ એમ માને છે કે રાત્રિભેજન તે માંસ-ભક્ષણ બરાબર છે આટલા કડક શબ્દોમાં તે જૈનગ્રંથમાં પણ આલેખન નથી પરંતુ હિંદુ ધર્મમાં તેને લગભગ બિલકુલ અમલ થયે નથી કારણ કે યોના નામે દેવી દેવતાઓની પ્રસન્નતાને માટે ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org