________________
[ ૧૨૬ ]
દયાદાની, મૃદુસ્વભાવી અને જ્ઞાની હૈાય ટુકમાં દૃઢતા, મૈત્રી દયાળુતા, સત્યવાદિતા, ધર્માંસમભાવ તેના ગુણ હેાય છે.
(૫) પદ્મલેશ્યા !
પદ્મલેશ્યાધારી જીવ ત્યાગી, ભાતૃ, સત્યવકતા, સાચે, ઉત્તમ કાર્ય કરવાવાળા તથા ગમે તેવા અપરાધ . પ્રત્યે ક્ષમા ભાવ ધારણ કરનાર હાય છે. સાધુજનાના શુષ્ણેાની પૂજા કરે છે. દૈવશાસ્ત્રગુરૂની પૂજામાં તે રુચિ ધરાવે છે.
(૬) શુલલેશ્યા !
શુક્લેશ્યા તે સશ્રેષ્ઠ લેશ્યા છે. જે વ્યકિત નિષ્પક્ષ હાય, જે સત્યનુ' નિદાન કરતા હાય, સમવ્યવહાર કરતાં હાય રાગદ્વેષ કે સ્નેહથી મુકત વિતરાગધારી હૈાય અને જે પાપકમાં પ્રત્યે ઉદાસીન ભાવે રહી શ્રેયમામાં તે પ્રવૃત હાય તેને શુકુલલેશ્યા હોય છે.
છ લેશ્યા ઉપરાંત જેએ આ વેશ્યાએથી રહિત સ'સારથી અલિપ્ત, અનંતસુખી અને અચેગ ડેલી સિદ્ધ જીવ છે. તેઓને લેશ્યા અર્થાત્ શુભ કે અશુભ કેાઈ ભાવે હાના નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org