________________
[૧૩૨] જાય છે. કંઠ સૂકાઈ જાય છે અને તેની આંખમાં હિંસાવૃતિ આચરણમાં હિંસાત્મક ભાવ અને કાયદાકાનુનની પરવા કર્યા વગર અનિષ્ટતમ કૃત્ય કરી નાંખે છે અને સામાવાળા ઉપર આક્રમણ કરે છે. ઘણી વખત એવું પણ બને છે કે તે જે શરીરે કમજોર હોય તે માર પણ ખાય છે અને કેદીઓના સર્વેક્ષણથી એ માલુમ પડયું છે કે અધિકાંશ અપકૃત્ય કે કુકૃત્યે ક્રોધમાંથી બનવા પામ્યા છે. ઘણી વખતે શંકા કેધને જન્મ આપે છે આ ક્રોધ ચારેય કષામાં સૌથી વજ, પથ્થરની લકીર જે હોય છે જે ભવ ભવ સુધી બદલે લેવાની ભાવનાને વિસરી શકતો નથી.
ક્રોધી વ્યક્તિ સ્વભાવે ચિડચિડિયે, કમજોર અને અતડે હોય છે તેને કોઈના ઉપર વિશ્વાસ હોતે નથી કે કોઈની સાથે મને વિનેદ પણ કરી શકતા નથી આવી વ્યક્તિને શરીરશાસની દષ્ટિએ પાચનક્રિયા પણ મંદ રહે છે અને તે કોઈને મિત્ર બની શકતું નથી
ક્રોધ કરવાથી આવા બાહ્ય દુઃખે તો થાય જ છે, અંતર મનને પણ કલેશ પહોંચે છે ક્રોધીનું મન સદા વ્યાકુળ રહે છે બદલે લેવાની ભાવનાથી કલુષિત રહે છે તેનું ચિત્ ધર્મધ્યાનમાં ચોટતું નથી અને ક્રોધ તેને નિરંતર વેદનામય બનાવે રાખે છે. ધર્મની વાત આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org