________________
[૧૩૯ ] જે આપણે વ્યવહારમાં ભગવાન મહાવીરનું સંતાન કહેવડાવવાને દા કરતાં હોઈએ અને નવા જમાનાની એથમાં પિતાનો બચાવ કરવા માંગતા હોઈએ તે આજે ચાર કષાયે ઉપર વર્ણવ્યાં છે તે અતિઆધુનિક સમાજની નવરચના માટે ખૂબજ જરૂરી છે. જીવન વ્યવહારમાં સરળ, શાંતિમય, જીવન જીવવાનું કોને નગમે? તે એક બાજુ શાંતિથી જીવવું છે, બીજી બાજુ પ્રાથમિક આદર્શો પણ સ્વીકારવા નથી એ કેમ બને? વિશ્વાસ રાખે કે તમે કે આપણે ક્રોધને એ છે કરીશું માનમાં ફસાશું નહિ, નિષ્કપટ વ્યવહાર રાખશું અને સંગ્રહ વૃતિથી દૂર રહીશું તે આપણે ખરા અર્થમાં માનવતાના ગુણયુકત માનવ કહેવાને લાયક ગણુઈ શકીશું. અને આવી વ્યકિતએજ સમાજની નવરચના કરી શકશે કે જેને માટે વિશ્વના વૈજ્ઞાનિક, રાજનિતિ તે ઝંખી રહ્યા છે. તૃતીયવિશ્વયુદ્ધને આરે ઉભેલું વિશ્વ જે કષાય મુકત કે મંદ કષાયયુકત બને તે જરૂર તેને ટાળી શકાશે. લેબલ ગમે તે ધર્મનું હેઈ શકે પણ વિશ્વના બધાજ ધર્મોના લખાણોને વાંચ્યા પછી, સાધુ સાધ્વીની જીદગી નિહાળ્યા પછી એટલું તે માનવું જ પડશે કે જિનેન્દ્ર દેવના અનુગામી જૈન સાધુઓ ના કષા મંદ હોય છે. અને વિશ્વની કોઈપણ વ્યકિત સારે માનવ બનવા માંગતા હોય તે તેણે આવા કષાયથી મુક્ત રહેવું પડશે. અને જ્યારે આ કષાયની કલુષિત ભીતો ઓગળી જશે ત્યારે જ્ઞાન, ધર્મ, આત્મા જે કહો તે તેને પૂંજ સ્વયંને આલેતિ કરશે અને વિશ્વને નો પ્રકાશ આ પશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org