________________
“સપ્ત વ્યસન
જૈન ધર્મના સંપૂર્ણ આચરણથી મોક્ષ મળે છે એ પ્રશ્ન આપણે નિશ્ચયની દૃષ્ટિએ ખૂબ ચર્ચા શકીએ તેમ છીએ અને સાધુમહાત્માએ તે માર્ગ પર આરૂઢ હોય છે. પરંતુ એક વાત નિર્વિવાદ સત્ય છે કે માણસને માણસ બનાવવાને સૂક્ષ્મ થી સૂક્ષ્મ માર્ગ જૈનધર્મ સૂચવ્યું છે અને એના સિદ્ધાંત માં કર્મવાદ છે. એટલે “યથા કૃત્ય તથા ફલ” ની ફિલોસોફી ની દષ્ટિએ પણ તે ખૂબ તટસ્થ ભાવથી દૂર વ્યસનને છોડીને સદમાનવ બનવાની પ્રેરણા આપે છે જેનાથી સસમાજ, સરાષ્ટ્ર અને સદ્દવિવની રચના થઈ શકે છે બાહ્ય આકર્ષણ અને શરીરના ક્ષણિક સુખ માણસને ભૌતિક આનંદ આપે છે અને તેને વારંવાર ભેગવવાની તેની વૃતિ સતત થયા કરે છે. અને જેમ ગટરને કિડે ગંદકીને જ સુખની ઉપલબ્ધિ ગણે છે તેમ તે વ્યકિત પણ ગંદકીરૂપી વ્યસનમાં ફસાયેલા રહે છે જ્યારે કેઈપણ વસ્તુના સેવન કર્યા વગર ચેન ન પડે અને શુભા-શુભને ભાર ન રહે અને અનેક કષ્ટો ઉત્પન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org