________________
[ ૧૩૧] બહુ શાસ્ત્રીય લક્ષણે કે પ્રકારોમાં ન જતા સામાન્ય રીતે આ ચારેય કષાયે વિશે વ્યવહારિક દષ્ટિએ સમજવાનો પ્રયાસ કરીશું.
ક્રોધ:
ક્રોધ આત્માનું હનન કરનાર આત્માનો મૂળધમ ક્ષમા છે અને જે ક્ષમાથી માણસ આત્મશાંતિને અનુભવ કરે છે પ્રત્યે દ્વેષ રાખતું નથી અને દુઃખ સહન કરીને સમભાવ રાખે છે અને તે ક્ષમા વીરેનું આભુષણ માનવામાં આવે છે પરંતુ આ ક્ષમાને ઠીક વિપરિત ધર્મ તે ક્રોધ છે કોઈને બીજા શબ્દોમાં માનસિક વિકૃતિ પણ કહી શકાય જ્યારે વ્યકિત સત્-અમને વિચાર કરવાનું ચુકે અને સ્વાર્થમાં આંધળે થઈ એકાંગી દષ્ટિએ પિતાને જ વિચાર કરે અને પિતાને ન ગમે તેવી એક વાત પણ જ્યારે તે સહન કરી શકતા નથી ત્યારે તેને ક્રોધ કે ગુસ્સો આવે છે.
ક્રોધના પ્રથમ લક્ષણ તરીકે તે વિવેકશૂન્ય બનવા લાગે છે તેની મુદ્રામાંથી સૌમ્યતા વિલિન થઈ જાય છે તે વડિલે પૂર્યો કે જેની મર્યાદા રાખવાની હોય તે ચૂકવા લાગે છે અને અપશબ્દો બોલવા શરૂ કરે છે તેની આંખે લાલ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW