________________
[૧૨૭] આ વેશ્યાઓને કષાય ભાવના અનુસંધાનમાં એમ કહી શકાય કે તિવ્રતમ, તિવ્રતર, તિવ, મંદ, મંદતર અને મંદતમ આ છ પ્રકારના મને ભાવે અથવા કષાય ભાવે લેશ્યાઓના માધ્યમથી પ્રગટ કરવામાં આવે છે.
છ લેશ્યાઓને કષાયના સંદર્ભમાં આપણે રૂપક પ્રમાણે વધુ સારી રીતે સમજી શકીશું. દા. ત. એકફળેથી યુક્ત વૃક્ષ છે, એમાં કૃષ્ણલેશ્યા યુકત વ્યકિત આખા ઝાડને કાપવાની મને-દશા ધરાવે છે જ્યારે નીલલેશ્યાવાળી વ્યકિત તેની ડાળેને કાપી નાખવાની ભાવના સેવે છે અને કપાત લેશ્યા વાળ ફળના ગુચ્છને તેડવાની વાત કરે છે. અને પછી તેજલેશ્યાવાળી વ્યકિત ખાવા લાયક ફળને તેડવાને વિચાર કરે છે અને કોઈ માત્ર નીચે પડેલા ફળને ખાઈને સંતોષ માને છે.
શાસ્ત્રોના વિધાન પ્રમાણે પ્રથમ ત્રણ અશુભ લેશ્યાવાળા જીવ એકેન્દ્રિય જીવથી લઈ અસયત સમ્યકદ્રષ્ટિ ગુણસ્થાન સુધી હોય છે. જ્યારે શુભલેશ્યાવાળા છવ સંઘની મિયા દષ્ટિથી લઈ સગી કેવલી ગુણસ્થાન સુધી હોય છે. અને તેરમાં ગુણસ્થાન પછી જીવ લેક્ષારહિત હોય છે.
લેશ્યાઓનું આ પ્રકરણ જનધર્મની એક વિશિષ્ટ દેણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org