________________
[ ૧૨૫ ]
લેશ્યા કરતા દુષ્ટતામાં અંશિક કમ હૈાય છે. દાખલા તરીકે કૃષ્ણલેશ્યાવ ળે. આખા ઝાડને કાપવાની વાત કરતા હાય તેા આ ડાળીઓને કાપવાની વાત કરે છે પરંતુ સ્વા માટે પરજનના નુકશાનની ભાવના બંનેમાં હાય છે.
(૩) કાપાત લેયાઃ
કાપેાત લેફ્સાવાળી વ્યક્તિ આમ તે અશુભ પ્રવૃતિવાળી જ હેાય છે પરંતુ તે પરિમાણુની દૃષ્ટિએ એછી હેાય છે. તે પણ ખીજાએ ઉપર રાષ કરે છે, બીજાએની નિદા કરે છે, દુષણ, શાક, ભય, ઈર્ષ્યા અન્યના પરાભવ કરવાની વૃતિ વગેરે તેનામાં ડાય છે તે બીજા ઉપર વિશ્વાસ રાખતે નથી આત્મ પ્રશસક હાય છે એને પેાતાની પ્રશ'સા ગમતી હાય છે એ સ્તુતિ કે પ્રશ ંસા કરવામાં આવતા ધનસ'પતિ આમ તે ઘાતક કે દુષ્ટ હાતે નથી.
પણ આપે
આ ત્રણ લેશ્યાઓ અશુભ અને નરકમાં તિર્યંચગતિમાં લઈ જનારી છે જ્યારે અન્ય ત્રણ લેશ્યાએ શુભ છે.
(૪) તેજો લેશ્યા !
જે પેાતાના કર્તવ્ય અને અકર્તવ્યને સમજતા હાય, સેન્ય અને અસેબ્સના નિય કરી શકતા હોય, સમઢશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org