________________
[ ૧૦૫ ]
અચૌર્યાણુવ્રતઃ
ચારી પછી તે નાની હાય કે મેટી હાય અન ત કાલથી આજ સુધી હૅય ગણવામાં આવી છે. અને ચાર હુંમેશા ઈંડનીય રહ્યો છે. જ્યારે કષાય-ભાવયુક્ત થઇને કાઇની વસ્તુ તેના આપ્યા વગર કે આજ્ઞા વગર લઈ લેવી તે ચેરી કહેવાય છે. આટલું જ નહિ કેાઈની મૂકેલી, પડેલી કે ભુલાઈ ગયેલી વસ્તુને ગ્રહણ કરવામાં પણ ચારીને દોષ લાગે છે.
વર્તીમાન યુગમાં સૌને ધનવાન બનવાની ઘેલછા લાગી છે અને તેને માટે તે હિંસા કરે છે, ખાટુ' ખેલે છે અને ચારી કરે છે, એછું જોખવું, વધારે નફે લેવે, કાળાબજાર કરવા, સંગ્રહ કરવેા, દાણચારી કરવી, રાજ્યના વેરા ચારવા આ સર્વે ચારીનાજ અગા-ઉપાંગે છે. અને આવી રીતે ભેગુ કરેલા ધનના ઉપયાગ જો દાનપુણ્યમાં કરવામાં આવે તે તેનાથી પુણ્ય મળે છે એ સાવ ભ્રમ છે, ખસત્ય છે: ચારી કરનારની સમાજમાં કોઇ મર્યાદા હોતી નથી અને ફરી પાછુ કહેવુ' જોઈએ કે જ્યાં સયમ છે ત્યાં સાષ છે, જ્યાં સતાષ છે ત્યાં ચેારી કરવાની વૃત્તિ હાયજ નહિ. જૈનાચાર્યાએ કેટલી સૂક્ષ્મતાથી સમજાવ્યું છે કે કાઇને ચેારીની પ્રેરણા આપવી ચારી કરવાની ક્રિયા શીખવાડવી, ચાયેલાં પદાર્થ ખરીદવા,
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org