________________
[ ૧૧૩ ]
તેવા સાધને આપવા, અપાવવા કે વેચવા અને રાગદ્વેષયુક્ત થઇને કોઇના અહિતના વિચારો કરવા તથા ચિત્તમાં રાગદ્વેષ, કલેશ, મિથ્યાભાવ વધારે તેવા પુસ્તકેનું વાંચન, કથન અને શ્રવણુ કરવુ અને પ્રયેાજન વગર પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિ વગેરેનુ છેદન-ભેદન કરવું તે પણ પાપનું કારણ અને છે. ભાષાથ એકે અપશબ્દો એલવા, હાંસી-મશ્કરી કરવી વગેરેથી દૂર રહેવુ જોઇએ.
૩. ભાગાપભાગ પરિમાણ વ્રત
ભાગેપસેગ પરિમાણ વ્રતમાં રાગાદિ ભાવાને મ કરવા માટે પરિગ્રહ પરિમાણુ વ્રતની મર્યાદામાં પણ કાલના પ્રમાણથી એછામાં ઓછી ભાગેચ્છાએનું પરિમાણુ કરવુ' તે ભાગાપભાગ પરિમાણુવ્રત છે. આવા નિયમ જીવન માટે કે અમુક વર્ષ કે માસ માટે લઈ શકાય છે. જે વસ્તુઓનુ ભક્ષણ કરવામાં ત્રસજીવેા હાય તેની શંકા હાય તે પદાર્થના ત્યાગ કરે. કંદમૂળ વનસ્પતિને ત્યાગ સર્વથા કરવે જોઈએ. લાવા એ કે જૈન ધર્મમાં જે ભાભક્ષ્ય ’ પ્રકરણમાં આપણે ચર્ચા કરી છે તે આ વ્રતમાં ત્યાગવામાં
આવે છે.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org