________________
“લેશ્યા”
| “લેશ્યા” શબ્દ જૈન સાહિત્યમાં ખુબજ પ્રચલિત અને ખુબજ મને વૈજ્ઞાનિક શબ્દ છે. માણસના મનની શુભ અને અશુભ ભાવનાઓનું અભિવ્યકિત કરણ તેના માધ્યમથી થાય છે. સૌથી વિશિષ્ટ વાત એ છે કે આચાર્યોએ મનની ભાવનાને અનુરૂપ રંગની પણ ક૯૫ના કરી છે. સામાન્ય જીવન વ્યવહારમાં પણ માણસની વૃતિ-પ્રવૃતિ પ્રમાણે તેને ચહેરાના ભાવ પ્રદર્શિત થાય છે. આવા છ પ્રકારના મનેભાને જૈન આચાર્યોએ “લેશ્યા” શબ્દથી સમજાવ્યા છે. અને તેની સામાન્ય વ્યાખ્યા કરતાં કહ્યું છે કે જેના વડે છવ પિતાને પુણ્ય અને પા૫ સાથે લિપ્ત કરે છે, અને તે ભાવને આધિન થાય છે તેને વેશ્યા કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં રૂપકની રીતે એમ કહી શકાય કે જેવી રીતે ગેરુ અને માટીના મિશ્રણથી ભી તેને લેપ કરવામાં આવે છે કે રંગવામાં આવે છે તેવી રીતે શુભ અને અશુભ ભાવરૂપના લેપ દ્વારા આત્માના પરિણામેને જેનાથી લિપ્ત કરવામાં આવે છે તેને લેગ્યા કહે છે. કેઈએ જે કર્મોથી આત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org