________________
[૧૨૦] સ્વાર્થ અને હિંસાત્મક યુગમાં જીસકી લાઠી ઉસકી ભેંસની કહેવત ચાલતી હોય ત્યારે એવી વ્યક્તિ કે જે ધર્મમાર્ગમાં તપમાર્ગમાં આરુઢ હોય તેનું સંપૂર્ણ રક્ષણ કરવું જોઈએ અને ઉપસર્ગ ટાળવા જોઈએ કે જેથી તે ધર્મધ્યાનમાં દઢતા પૂર્વક લિન થઈ શકે.
આજે કમરને સહુ દબાવે છે અને સત્યને માટે સંઘર્ષ જાણે કે જરૂરી બની ગયે છે ત્યારે સત્ય અને ન્યાયને ખાતર પણ લોકોને નિર્ભય બનાવવા માટે પ્રેરિત કરવા જોઈએ અને દુષ્ટતા સામે બાથ ભીડવી જોઈએ, સાધારણ રીતે મૃત્યુથી માણસ એક વખત મરે છે પરંતુ ભયથી તે વારંવાર મરે છે. એટલે ભયભીત થયેલી વ્યક્તિ માનસિક રીતે કુંઠિત બને છે, શારીરિક રીતે કમજોર બને છે, તે સત્ય કહેતા ડરે છે. માટે આપણે જે શક્તિશાળી હોઈએ તે સત્યના માટે ઉપસર્ગ થવાની તૈયારી રાખવી જોઈએ કે જેથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર નિર્ભય બને અને જો નિર્ભયતા આવશે તે શોષણ અટકશે.
આહારદાન
આહારદાન તે ખૂબ જ મહત્વનું દાન છે, શ્રાવકો મુનિ જેવા ઉતમ ભિક્ષુકને વહેરાવીને જ ભજન કરે છે, અને ધ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org