________________
[૧૧૪]
શિક્ષાવત
(૧) દેશાવગશિક વ્રત (૨) સામાયિક શિક્ષાવ્રત (૩) પિષધપવાસ શિક્ષાવ્રત અને (૪) અતિથિસંવિભાવ શિક્ષાત્રત. ૧, દેશાવગાશિક વ્રત!
દેશાવગાશિક વ્રતમાં દિગવતની અંતર્ગત જે યથાવતજીવનથી પરિમાણ નક્કી કર્યું હોય પણ ઘણાય સ્થાનેએ જવાની જરૂર પડતી નથી તેવા સ્થાનેનું ગમન પણ ઘટાડવાનું હોય છે. આની પાછળનો ઉદેશ દ્રવ્ય અને ભાવહિંસાથી બચવાને છે.
૨, સામાયિક શિક્ષાવત
સામાયિક શિક્ષાવ્રતમાં આપણે સામાયિકના પ્રકરણમાં જે વિષદ્ ચર્ચા કરી ગયા છીએ તેનું પાલન કરવાનું હોય છે એટલે અહિયાં તેની ચર્ચાનું પુનરાવર્તન કરતા નથી. ૩. પૌષધોપવાસ શિક્ષાવ્રત
પૌષધેપવાસ વ્રતમાં જે ઉપવાસ અને એકાસણાની ચર્ચા કરી છે તેની જ આ વિભાગમાં સમાવેશ થવાને હેવાથી એનું પણ પુનરાવર્તન કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org