________________
[ ૧૦૭ ]
ભયથી વ્યભિચાર ન કરવા એટલે વ્રતનું પાલન થતુ ં નથી. પરંતુ સ્વયં આત્મસ ંયમથી જે તેનું પાલન કરે છે તેજ બ્રહ્મચર્યનું પાલન કરે છે. વ્યભિચારી પુરુષ સમાજમાં કાયારેય સન્માનને પાત્ર ગણવામાં આવ્યે। નથી. આવે પુરુષ વિલાસી હૈાય છે. અને આકર્ષણ માટે ઉત્તેજક વસ્ત્ર પરિધાન, સૌદય પ્રસાધનાના ઉપયાગ કરે છે. અને તે નિર'તર વાસનાના વમળમાં ફસાયેલે રહે છે. તે નિયમથી અસત્ય વકતા તે ડાય જ છે અને પાંચપાપને કર્તા હાય છે, અને અનેક રાગેાને આમંત્રણ આપતા હોય છે. બ્રહ્મચર્યવ્રત ધારણ કરનાર અણુવ્રતધારી શ્રાવકે ગર્ભવતી સ્ત્રી, રજસ્વલા રોગની ખાલિકા, કુંવારી કન્યા અને અતિવૃદ્ધા સ્વપત્નિ સાથે પણ સ'ભેગ ન કરવા જોઇએ. ધર્મસ્થાન, પૂજ્યક્ષેત્રમાં સંયમ ધારણ કરવા જોઇએ. અષ્ટમી, ચતુર્થાંશી, અષ્ટાનિકા પર્વ, દસલક્ષણુપર્વ, રત્નાત્રાય અને સેાલહ કારણ પ્રયેાગ વગેરે સમયમાં સયમ ધારણ કરવા જોઇએ. નિર તર સ્ત્રી કે પુરુષનું ધ્યાન કરનાર સ્ત્રી કે પુરુષ વ્યભિચાર દેષથી પિડિત રહે છે.
જૈનધર્મીમાં તા કાઈના પુત્ર-પુત્રીના લગ્ન માટે પ્રયત્ન કરવા જે આના પતિ પરદેશ ગયેા હાય તેને ત્યાં જવું–માવવું', વ્યભિચારિણી શ્રીને ત્યાં જવુ-આવવું. કમસેવનના અંગ સિવાયના અંગે સાથે ક્રિડા કરવી અને અત્યંત કામસેવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org